87 લાખ રૂપિયાની ઘડિયાળ જ નહીં, પરંતુ આ મોંઘી વસ્તુઓનો માલિક છે વિરાટ કોહલી
વિરાટ કોહલી ભારતનો સ્ટાર બેટ્સમેન છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાં સામેલ છે. વિરાટ કોહલીની કુલ સંપત્તિ 1000 કરોડથી વધુ છે. તમને જણાવી દઈએ કે આ સૌથી મોંઘી વસ્તુઓ જે વિરાટ કોહલી પાસે છે.
1 / 5
વિરાટ કોહલીની દિલ્હી ગુરુગ્રામમાં એક આલીશાન હવેલી છે જેની કિંમત 80 કરોડ રૂપિયા છે. વિરાટ અને અનુષ્કાના મુંબઈ એપાર્ટમેન્ટની કિંમત 34 કરોડ રૂપિયા છે. વિરાટ કોહલી પાસે મુંબઈના વર્સોવામાં બીજો 3BHK ફ્લેટ છે, જેની કિંમત 10 કરોડ રૂપિયા છે.
2 / 5
વિરાટ કોહલીને ફૂટબોલ પણ પસંદ છે. કોહલી FC ગોવા ફૂટબોલ ક્લબનો માલિક છે. વિરાટ કોહલી ફેશન બ્રાન્ડ કંપની Wrogn ના માલિક છે, જેમાં તેને 13.2 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
3 / 5
વિરાટ કોહલી પાસે Bentley Continental GT લક્ઝુરિયસ કાર છે, જેની કિંમત 4.6 CR છે. વિરાટ કોહલી પાસે બીજી Bentley Flying Spur કાર છે, જે 3.7 CRની છે.
4 / 5
વિરાટ કોહલી પાસે Range Rover Land Rover Vogue પણ છે, જેની કિંમત રૂ. 2.7 કરોડ છે. વિરાટ કોહલી પાસે Rolex Daytona નામની લક્ઝુરિયસ ઘડિયાળ છે, જેની કિંમત 87 લાખ રૂપિયા છે. વિરાટ કોહલી પાસે બીજી લક્ઝુરિયસ કાર Audi RS5 Coupe છે, જેની કિંમત 1.10 CR છે.
5 / 5
વિરાટ કોહલી પાસે One-8 નામની રેસ્ટોરન્ટ ચેન છે, જેની કિંમત કરોડોમાં છે. ફેશન બ્રાન્ડ Wrogn વિરાટ કોહલીની એક ફેશન બ્રાન્ડ છે જેની કિંમત 15 કરોડ રુપિયાથી વધુ છે.