હાર્દિક પંડ્યા અને નતાશા ફરીથી એકબીજાના થયા, 3 દિવસમાં બીજી વાર લગ્ન, Photos થયા વાયરલ, જુઓ

|

Feb 16, 2023 | 11:51 PM

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાએ ગુરુવારે તેની પત્ની નતાશા સ્ટેનકોવિચ સાથે પહેલા ક્રિશ્ચિયન વિધિ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા, બાદમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા.

1 / 5
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા હાલમાં ઉદયપુરમાં છે. જ્યાં તેના લગ્નના કાર્યક્રમ ચાલી રહ્યા છે. પંડ્યાએ તેની પત્નિ નતાશા સ્ટાનોવિચ સાથે ગુરુવારે ફરીથી લગ્ન યોજ્યા હતા. ત્રણ દિવસમાં બીજી વાર લગ્નની વિધિ યોજવામાં આવી હતી. હાર્દિક અને નતાશાના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

2 / 5
વર્ષ 2020માં હાર્દિક અને નતાશાએ આમ તો ગુપચુપ લગ્ન કરી લીધા હતા. જોકે હવે રાજસ્થાનના ઉદયપુરમાં ફરીથી લગ્ન કરવામાં આવ્યા છે. જ્યાં બે જુદી જુદી વિધિ મુજબ લગ્ન કરવામાં આવ્યા છે.

3 / 5
14 ફેબ્રુઆરીના રોજ હાર્દિક પંડ્યાએ નતાશા સાથે કિશ્ચિન રિત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. નતાશા કિશ્ચિન છે અને તે સર્બિયાની છે. ગુરુવારે હાર્દિક અને નતાશાના હિન્દુ વિધિ મુજબ લગ્નનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

4 / 5
હાર્દિક પંડ્યાએ નતાશા સાથેના લગ્નની તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે નતાશાના સેંથામાં સિંદુર ભરતો નજર આવી રહ્યો છે. નતાશાએ હિન્દુ વિધિથી લગ્ન કરવા દરમિયાન બે જુદા જુદા ડ્રેસ વિધિમાં જયમાલા અને ફેરા ફરવાના સમયને લઈ પહેર્યા હતા.

5 / 5
નતાશા હાર્દિક સાથે ફેરા ફરતી હોવાની તસ્વીર પણ શેર કરવામાં આવી છે. નતાશા લાલ રંગની સાડીમાં જોવા મળી રહી ચે. જ્યારે હાર્દિક તેનો હાથ પકડીને ફેરા ફરી રહ્યો છે.

Published On - 11:51 pm, Thu, 16 February 23

Next Photo Gallery