Ranji Trophy: રોમેન્ટિક થયા બંગાળના મંત્રી મનોજ તિવાર, પત્ની બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે, આવી છે લવ સ્ટોરી

|

Jun 17, 2022 | 11:58 AM

Manoj Tiwari Sushmita Roy Love Story: મનોજ તિવારી અને સુષ્મિતા રૉયની લવ સ્ટોરી ખુબ રોમેન્ટિક છે, સુષ્મિતા ઉત્તર પ્રદેશની રહેવાસી છે. મનોજ અને સુષ્મિતા રૉયની પ્રથમ મુલાકાત 2006માં થઈ હતી. અંદાજે 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંન્ને લગ્ન કર્યા હતા

1 / 7
પશ્ચિમ બંગાળના રમતગમત મંત્રી મનોજ તિવારી 16 જૂન 2022ના રોજ રોમેન્ટિક અવતારમાં જોવા મળ્યા હતા. તેમણે રણજી ટ્રોફી 2021-22ની પહેલી સેમીફાઈનલ મેચમાં સદી ફટકારી હતી,ત્યારબાદ પ્રેમ વ્યક્ત કરતા મેદાનમાંથી જ લવ લેટર દેખાડ્યો હતો.

2 / 7
મનોજ તિવારીએ જે લવ લેટર દેખાડ્યો તેમા પત્ની સુષ્મિતાની સાથે સાથે તેના બાળકોના નામ પણ લખેલા હતા. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

3 / 7
મનોજ તિવારી અને સુષ્મિતા રોયની લવ સ્ટોરી ખુબ જ રોમાંચક છે, સુષ્મિતા ઉત્તર પ્રદેશની રહેવાસી છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, મનોજ તિવારી અને સુષ્મિતાની પ્રથમ મુલાકાત વર્ષ 2006માં થઈ હતી અંદાજે 6 વર્ષ સુધી ડેટ કરી રહ્યા બાદ 2013 બંન્ને લગ્નના બંધનમાં બંધાયા હતા

4 / 7
સુષ્મિતા રૉય બોલિવુડ અભિનેતાને પણ ટક્કર આપે છે, લોકો તેની તુલના કેટરીના કૈફ સાથે કરે છે વર્ષ 2016માં સુષ્મિતા અને મનોજ તિવારી રજા ગાળવા માટે ગ્રીસ ગયા હતા, ત્યાં સુષ્મિતાએ ગ્લેમરસ ફોટો શુટ કર્યા હતા જે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા

5 / 7
 સુષ્મિતાએ પતિ મનોજ તિવારીની રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઈનલ અને સેમી ફાઈનલમાં સદી સાથે જોડાયેલો એક વિડીયો ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યો છે. વિડીયોમાં unstoppable, humjhukeganehisala અને proudwife ટેગ કર્યું છે

6 / 7
મનોજ તિવારીની પત્ની સુષ્મિતા રોય માત્ર સુંદર જ નથી પરંતુ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. પછી તેઓ મળવા લાગ્યા અને વાતો કરવા લાગ્યા. લગભગ 7 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા.

7 / 7
રણજી ટ્રોફી 2021-22ની પહેલી સેમીફાઈનલની વાત કરીએ તો મધ્યપ્રદેશની ત્રીજા દિવસે રમત પૂર્ણ થતા 63 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 163 રન બનાવ્યા હતા. રજત પાટીદાર 63 અને કેપ્ટન આદિત્ય શ્રીવાસ્તવ 34 રન બનાવી ક્રિઝ પર હતા

Next Photo Gallery