Asia Cup 2022: વિરાટ કોહલીના શતકને નિહાળવા આ ખૂબસૂરત ‘મીસ્ટ્રીગર્લ’ હતી હાજર, ડ્રેસીંગ જોઈને દંગ રહી જશો

|

Sep 09, 2022 | 9:18 PM

એશિયા કપ (Asia Cup 2022) દરમિયાન મિસ્ટ્રી ગર્લએ સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું હતું. અફઘાનિસ્તાનની વઝમા અયુબીને બોલીવુડમાં પણ હાથ અજમાવવાનું સપનું છે

1 / 6
એશિયા કપ 2022માં એક મિસ્ટ્રી ગર્લ સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી છે. મિસ્ટ્રી ગર્લ રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ. ફેન્સ એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે સુંદરતામાં એકથી વધુ અભિનેત્રીઓને પછાડનાર આ મિસ્ટ્રી ગર્લ કોણ છે, તે ક્યાંથી આવી છે.

2 / 6
વાસ્તવમાં આ મિસ્ટ્રી ગર્લ છે વઝમા અયુબી, જે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં પણ જોવા મળી હતી.આ મેચમાં વિરાટ કોહલીએ લગભગ 3 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી હતી.

3 / 6
વઝમા અફઘાનિસ્તાનની છે, જેણે એશિયા કપમાં આગળ વધીને પોતાની ટીમને પ્રોત્સાહિત કરી હતી. આ દરમિયાન તે સ્ટેડિયમમાં ટ્રેડિશનલ ડ્રેસ અને હાથમાં અફઘાનિસ્તાનનો ધ્વજ સાથે જોવા મળી હતી.

4 / 6
28 વર્ષની વઝમા અફઘાની છે, પરંતુ તે દુબઈમાં રહે છે. વઝમા એક સામાજિક કાર્યકર અને બિઝનેસવુમન છે જે ફેશન લેબલ ચલાવે છે.

5 / 6
આટલું જ નહીં તે સ્પોર્ટ્સ ફેન પણ છે. સોશિયલ મીડિયા પર તેના વિશે ઉપલબ્ધ માહિતી અનુસાર, વઝમા બોલિવૂડમાં પણ હાથ અજમાવવા માંગે છે.

6 / 6
વઝમા એ અઘઘાનિસ્તાનની ટીમ સાથેની તસ્વીર પણ શેર કરી હતી અને એ ખૂબ વાયરલ પણ થઈ રહી છે.

Next Photo Gallery