YRKKH Cast Net Worth : સમૃદ્ધિ-રોહિતથી લઈને ગર્વિતા સાધવાણી સુધી, શોના આ કલાકારો છે કરોડોના માલિક, જાણો તેમની નેટવર્થ

|

Sep 11, 2024 | 9:40 AM

YRKKH Cast Net Worth : શું તમે જાણો છો કે શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'નો સૌથી અમીર અભિનેતા કોણ છે? જો નહીં, તો ચાલો શોના તમામ મુખ્ય કલાકારોની નેટવર્થ પર એક નજર કરીએ.

1 / 8
YRKKH : 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ખૂબ જ લોકપ્રિય ટીવી સિરિયલ છે. તેના કલાકારો પણ ખૂબ ચર્ચામાં છે. આજે અમે તમને આ શોમાં કામ કરતા મુખ્ય કલાકારોની નેટવર્થ વિશે જણાવી રહ્યા છીએ. ચાલો આ શોના કલાકારોની નેટવર્થ પર એક નજર કરીએ.

2 / 8
YRKKH Cast Net Worth : તમને જણાવી દઈએ કે, 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી. આ શોને 15 વર્ષ થઈ ગયા છે. અત્યારે પણ આ શો દર્શકોનો ફેવરિટ છે. ચાલો જાણીએ કે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'નો કયો એક્ટર સૌથી અમીર છે.

3 / 8
Garvita Sadhwani- ગરવિતા સાધવાની 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં રુહીના રોલમાં જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીની કુલ સંપત્તિ 1.5 કરોડ રૂપિયા છે.

4 / 8
Smridhii shukla - અભિનેત્રી સમૃદ્ધિ શુક્લા 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અભિરાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં લોકપ્રિય બની છે. સમૃદ્ધિ શુક્લાની નેટવર્થની વાત કરીએ તો તે 1 થી 1.5 કરોડ રૂપિયાની વચ્ચે છે.

5 / 8
Anita Raj - અનિતા રાજે પણ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારબાદ તે નાના પડદા તરફ વળ્યા છે. 'યે રિશ્તા કહેલાતા હૈ'માં કાવેરી પોદ્દારની ભૂમિકામાં જોવા મળેલી અનિતા રાજની કુલ સંપત્તિ 4 થી 4.5 કરોડ રૂપિયા છે.

6 / 8
Rohit Purohit- આ શોમાં રોહિત પુરોહિત લીડ એક્ટર તરીકે જોવા મળી રહ્યો છે. રોહિત પુરોહિત 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અરમાનનું પાત્ર ભજવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ 3 થી 4 કરોડ રૂપિયાની વચ્ચે છે.

7 / 8
Shruti ulfat- શ્રુતિ ઉલ્ફત પણ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'નો એક ભાગ છે. તેમની કુલ સંપત્તિ 2 થી 2.5 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે શ્રુતિ આ શોમાં વિદ્યા પોદ્દારના રોલમાં જોવા મળી રહી છે.

8 / 8
Rishabh Jaiswal - 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' પહેલા ઋષભ જયસ્વાલ રોડીઝ અને સ્પ્લિટ્સવિલા જેવા રિયાલિટી શોમાં જોવા મળી ચૂક્યો છે. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં ક્રિશના રોલમાં જોવા મળેલા રિષભની કુલ સંપત્તિ 1 કરોડ રૂપિયા છે.

Next Photo Gallery