Shreya Ghoshal Birthday: અમેરિકામાં કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે “શ્રેયા ઘોષાલ ડે”, શું તમે જાણો છો આ રસપ્રદ વાત?
સિંગર શ્રેયા ઘોષાલ (Shreya Ghoshal) આજે પોતાનો 39મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. પોતાના અવાજથી દુનિયાનું દિલ જીતનાર શ્રેયા ઘોષાલને આજે કોઈ ઓળખની જરૂર નથી. તમને જણાવી દઈએ કે અમેરિકામાં તેમના નામે એક ખાસ દિવસ ઉજવવામાં આવે છે. તો જાણો કેમ અમેરિકામાં સિંગર માટે ખાસ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે.