દઝાયેલા પેટ સાથે સારા અલી ખાને કર્યું રેમ્પ વોક, અભિનેત્રીની હિમ્મત જોઈ ફેન્સ દંગ રહી ગયા
સારા અલી ખાન આજકાલ પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં છે. ફિલ્મ 'મર્ડર મુબારક' રિલીઝ થયા બાદ હવે 'એ વતન મેરે વતન' અભિનેત્રી તેના રેમ્પ વોકના કારણે લોકોમાં ચર્ચામાં આવી ગઈ છે.