કેઝ્યુઅલ લુકમાં રશ્મિકા મંદાના ખેચ્યું બધાનું ધ્યાન, ‘ગુડબાય’ના પ્રમોશનમાં છે વ્યસ્ત

|

Oct 06, 2022 | 11:00 PM

હાલમાં રશ્મિકા મંદાના (Rashmika Mandanna Photos) તેની ફિલ્મ 'ગુડ બાય'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં તે જૂહુમાં ડાયરેક્ટર વિકાસ બહલ સાથે જોવા મળી હતી.

1 / 5
રશ્મિકા મંદાના હાલમાં પોતાની ફિલ્મ ગુડ બાયને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તે જુહુમાં કેઝ્યુઅલ અંદાજમાં જોવા મળી હતી.

2 / 5
તેની ફિલ્મ ગુડ બાયના પ્રમોશન દરમિયાન રશ્મિકા મંદાના જુહુમાં જોવા મળી હતી. આ દરમિયાન એક્ટ્રેસ સાથે ફિલ્મ ડાયરેક્ટર વિકાસ બહલ પણ જોવા મળ્યો હતો.

3 / 5
સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતી રશ્મિકા મંદાના અવારનવાર પોતાના અલગ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે.

4 / 5
આ વખતે ફરી તેણે પોતાની સાદગીથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તે ડેનિમ જીન્સ સાથે સિમ્પલ વ્હાઈટ ટી-શર્ટમાં સુંદર લાગી રહી હતી.

5 / 5
7 ઓક્ટોબરે તેની ફિલ્મ ગુડ બાય રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તે બિગ બી અને નીના ગુપ્તા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

Next Photo Gallery