Rakul Preet Singh Photos : પિંક ગાઉનમાં રકુલ પ્રીતની જોવા મળી ગ્લેમરસ સ્ટાઈલ, ફેન્સે તેની ફેશન સેન્સના કર્યા વખાણ
એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) એક ઈવેન્ટમાં પિંક ગાઉનમાં પહોંચી હતી. આ દરમિયાન એક્ટ્રેસના ગોર્જિયસ પિંક ગાઉન લુકએ ફેન્સનું દિલ જીતી લીધું હતું. ફેન્સને એક્ટ્રેસનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.