TV9 GUJARATI | Edited By: Ashvin Patel
Oct 06, 2022 | 8:50 PM
મૌની રોયની લેટેસ્ટ તસવીરો જોઈને એવું ન થઈ શકે કે કોઈ નજર ફેરવી લે. અભિનેત્રીએ પોતાના બોલ્ડ લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી
તાજેતરમાં મૌનીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના જબરદસ્ત ગ્લેમરથી ફેન્સને ચોંકાવી દીધા છે.
ટીવીથી લઈને ફિલ્મો સુધી પોતાની બોલ્ડનેસથી ફેન્સને દિવાના બનાવનારી મૌનીની દરેક સ્ટાઈલ પર તેના ચાહકોનુ દિલ આવી ગયુ.
લેટેસ્ટ ફોટોશૂટમાં મૌનીએ ઓરેન્જ રંગનો રિવીલિંગ ડ્રેસ પહેરીને બધાની નજર પોતાની તરફ ખેંચી છે. તેનો આ અવતાર જોઈને દરેક પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
તેની ખૂબસૂરત સ્ટાઇલને એક્ટ્રેસે લાઇટ મેકઅપ સાથે લૂકને કમ્પ્લીટ કર્યો, ફ્લેટ સ્ટ્રેપ હીલ્સ પણ કૈરી કરી હતી
મૌનીના ફોટા પર ઘણા સેલેબ્સ પણ પ્રશંસા કરી રહ્યા છે. ઉપરાંત, તેના ચાહકો હંમેશા તેના નવા અવતારને જોવાની રાહ જોતા હોય છે.