2 / 6
વાયરલ થયેલા ઈવેન્ટના આ ફોટામાં જોન સીનાને બેસ્ટ કોસ્ચ્યુમ કેટેગરીમાં એવોર્ડ આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે જોન સીના કપડા વગર સ્ટેજ પર આવ્યો પહેલા તો તે બહાર આવતા ખચકાઈ રહ્યો હતો પછી ઓસ્કાર 2024 ના હોસ્ટ કિમેલ દ્વારા સમજાવ્યા પછી, તે સ્ટેજ પર પહોંચ્યો. આ પછી, સીના વિજેતાના નામની જાહેરાત કરવા માટે ઓસ્કાર 2024ના સ્ટેજ પર પહોંચી, અને પોતાની જાતને બેસ્ટ કોસ્ચ્યુમ ધરાવતા મોટા કપડાથી ઢાંકી દીધું(ફોટો ક્રેડિટ- એએફપી)