Jhalak Dikhlaa Jaa 10 : નિયા શર્માથી લઈને અમૃતા ખાનવિલકરની જુઓ સ્પર્ધકોની એક ઝલક

|

Oct 17, 2022 | 10:04 AM

કલર્સ ટીવીના ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 10માં દર અઠવાડિયે સ્પર્ધકોને નવા પડકારો આપવામાં આવે છે. આ અઠવાડિયે શોનો પડકાર હતો, 'જનતાની ડિમાન્ડ. ,

1 / 6
કલર્સ ટીવીના રિયાલિટી શો ઝલક દિખલાજા 10માં પરિણિતી ચોપરા,સિદ્ધાર્થ મલ્હોત્રાની સામે તમામ સ્પર્ધકોએ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતુ, આ તમામ સ્પર્ધકોના જજે ખુબ વખાણ કર્યા હતા.

2 / 6
આ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રાએ અમૃતા ખાનવિલકર અને ગશમીરની સાથે ઝિંગાટ પર  ડાન્સ કર્યો હતો

3 / 6
માધુરી દિક્ષીતે પણ સિદ્ધાર્થ અને સૃતિ ઝાની સાથે તાલથી તાલ મેળવ્યા હતા તમામ ઓડિયન્સને તેમનો ડાન્સ ખુબ પસંદ આવ્યો હતો.

4 / 6
ગશ્મીરે તેની કોરિયોગ્રાફરની સાથે મરાઠી ગીત પર ડાન્સ કર્યો હતો. આ અઠવાડિયે તમામ સ્પર્ધકોને ઓડિયન્સે એક પડકાર આપ્યો હતો.

5 / 6
અમૃતા ખાનવિલકર પણ હંમેશાની જેમ ઝલકના ત્રણ જજને ઈમ્પ્રેસ કરતી જોવા મળી હતી.

6 / 6
અનુ મલિકની પુત્રી અદા મલિક પણ ઝલકમાં પોતાની કમાલ દેખાડી રહી છે, જજ પણ તેને ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યા છે.

Next Photo Gallery