જાહ્નવી કપૂરે રેડ ગાઉનમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ Photos
પોતાની આકર્ષક સ્ટાઈલથી હજારો ચાહકોના દિલ જીતનાર અભિનેત્રી જાહ્નવી કપૂરે ફરી એકવાર પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી બધાના હોશ ઉડાવી દીધા છે. બોલિવૂડમાં પોતાની આકર્ષક સ્ટાઈલથી હજારો દિલોની ધડકન બનાવનાર હોટ અભિનેત્રી જાહ્નવી કપૂર અપ્સરાથી ઓછી નથી દેખાઈ રહી.