Pashmina Roshan: રિતિક રોશનની બહેન પશ્મિના છે ખૂબ જ આકર્ષક, રેડ ડીપ ડ્રેસમાં કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ

|

Sep 25, 2022 | 9:53 AM

પશ્મિના રોશન (Pashmina Roshan) હૃતિક રોશનના (Hritik Roshan) કાકા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત સંગીતકાર રાજેશ રોશનની પુત્રી છે. ટૂંક સમયમાં તે શહીદ કપૂરની ફિલ્મ 'ઈશ્ક વિશ્ક'ના નવા વર્ઝન સાથે ડેબ્યૂ કરશે.

1 / 5
હૃતિક રોશનની પિતરાઈ બહેન પશ્મિના રોશન ટૂંક સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ સુંદર અભિનેત્રી ઈશ્ક વિશ્કની રીમેકથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરશે. હાલમાં જ તેનું લેટેસ્ટ ફોટોશૂટ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે.

2 / 5
પશ્મિના રોશને આ સુંદર ફોટોશૂટ રેડ વેલ્વેટ ડ્રેસમાં કરાવ્યું છે. આ ફોટોશૂટ દરમિયાન તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.

3 / 5
પશ્મિનાના ફેન્સ અને તેના ફોલોઅર્સ એક્ટ્રેસની આ સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેના લુક સાથે મેળ ખાતી અભિનેત્રીએ ઘણો બોલ્ડ મેકઅપ કર્યો છે.

4 / 5
પશ્મિના રોશન હૃતિક રોશનના કાકા અને પ્રખ્યાત સંગીતકાર રાજેશ રોશનની પુત્રી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

5 / 5
પશ્મિના બાળપણથી જ ભાઈ રિતિક રોશનની ખૂબ જ નજીક છે. બંને સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરે છે અને એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરતા પણ જોવા મળે છે.

Next Photo Gallery