Aaradhya Birthday : ઐશ્વર્યાએ દીકરીને જન્મદિવસ આ રીતે કર્યો વિશ, યુઝર્સે તેને ફરી કરી ટ્રોલ

|

Nov 16, 2022 | 10:01 AM

Aaradhya Birthday : બચ્ચન પરિવારની પ્રિય અને ઐશ્વર્યા રાય બચ્ચન-અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા આજે તેનો 11મો જન્મદિવસ ઉજવી રહી છે. ઐશ્વર્યાએ દીકરીના જન્મદિવસના અવસર પર એક પોસ્ટ પણ શેર કરી છે.

1 / 5
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન આજે એટલે કે 16 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આરાધ્યા 11 વર્ષની થઈ ગઈ છે.

2 / 5
ઐશ્વર્યાએ તેની પુત્રી સાથે લિપ કિસ કરતી તસવીર શેર કરી છે. જેના દ્વારા અભિનેત્રીએ તેની પુત્રીને જન્મદિવસની ઘણી શુભેચ્છાઓ આપી છે.

3 / 5
વર્લ્ડ બ્યુટી ઐશ્વર્યાની આ સ્ટાઈલ ફેન્સને બિલકુલ પસંદ આવી નથી. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને મહેણા-ટોણાં મારી રહ્યા છે. યુઝર્સ લખી રહ્યા છે કે, આ આપણી સંસ્કૃતિ નથી.

4 / 5
તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. ઐશ્વર્યાનો તેની પુત્રી માટે વધુ કાળજી રાખવાનો સ્વભાવ તેને ટ્રોલિંગનો ભાગ બનાવે છે.

5 / 5
જ્યારે પણ અભિનેત્રી પુત્રી આરાધ્યા સાથે એરપોર્ટ પર કેપ્ચર થાય છે, ત્યારે તે આરાધ્યાને થોડી વધુ સુરક્ષા કરતી જોવા મળે છે. જોકે ટ્રોલ થયા પછી પણ તેની આદતમાં કોઈ સુધારો થયો નથી. (Instagram: aishwaryaraibachchan_arb)

Next Photo Gallery