Halloween 2022: હેલોવીન લૂકમાં અજબ-ગજબ દેખાયા સેલેબ્સ, જુઓ ફોટો
હેલોવીન તહેવાર દર વર્ષે ઓક્ટોબરના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ હેલોવીન સેલિબ્રેટ કરે છે. ચાલો તેના આકર્ષક દેખાવ પર એક નજર કરીએ.
1 / 5
હેલોવીન આજે 31 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે લોકો ડરામણા પોશાક પહેરે છે અને મેકઅપ કરે છે. તાજેતરમાં જ ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ હેલોવીન પાર્ટીમાં સામેલ થયા હતા. ચાલો તેના હેલોવીન લુક પર એક નજર કરીએ.
2 / 5
સારા અલી ખાનનો હેલોવીન લુક ખૂબ જ શાનદાર છે. સારાએ મિની સ્કર્ટ અને બ્રાલેટ ચમકદાર ટોપ પહેર્યું છે. સારાએ ડાર્ક મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. સારાનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.
3 / 5
આ તસવીરમાં નવ્યા પ્રિન્સેસ લુકમાં જોવા મળી રહી છે. તેણે તેના માથા પર તાજ પહેર્યો છે.નવ્યા લાઇટ મેકઅપ સાથે લૂકને કમ્પ્લીટ કર્યો, નવ્યાએ તેના વાળ બનમાં બાંધ્યા છે.
4 / 5
આ તસવીરમાં જાહ્નવી કપૂર એડમ્સ ફેમિલીના કેરેક્ટર મોર્ટિસિયા એડમ્સના લૂકમાં જોવા મળી રહી છે. જ્હાન્વીએ આ લુક હેલોવીન પાર્ટી માટે પસંદ કર્યો છે. જાહ્નવીએ કોહલેડ આંખો અને ડાર્ક લિપસ્ટિક સાથે તેનો લુક પૂર્ણ કર્યો.
5 / 5
આ તસવીરમાં સની લિયોન ખૂબ જ સુંદર ડ્રેસમાં જોવા મળી રહી છે. સનીએ સફેદ ટી-શર્ટ સાથે સ્કર્ટની જોડી બનાવી હતી. તેને પોતાનો લુક ગુલાબી ચશ્મા, earrings અને ગ્લવસ સાથે કમ્પલિટ કર્યો છે.