નેપાળની જેલમાં બંધ કુખ્યાત સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજ પર બની ચૂકી છે આ ફિલ્મ અને વેબસિરીઝ

|

Dec 21, 2022 | 11:11 PM

Charles Sobhraj Movies And Webseries: ચાર્લ્સ શોભરાજ (Charles Sobhraj) ફ્રેન્ચ સીરીયલ કિલર છે, જેણે 1970ના દાયકા દરમિયાન શોભરાજે ઘણી હત્યાઓ કરી હતી.

1 / 5
1975 થી 1976 દરમિયાન યુવાન પ્રવાસીઓની હત્યા કરનાર સીરીયલ કિલર ચાર્લ્સ શોભરાજના ગુનાઓ પર આધારિત, ક્રાઈમ ડ્રામા સીરિઝ ધ સર્પન્ટ એપ્રિલ 2021 માં નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ કરવામાં આવી હતી.

2 / 5
તાહર રહીમે આ વેબસિરીઝમાં સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજનો રોલ પ્લે કર્યો હતો. તાહર રહીમ ફ્રાન્કો-અલ્જેરિયન એક્ટર છે.

3 / 5
ફ્રેન્ચ સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજ પર મૈં ઔર ચાર્લ્સ ફિલ્મ બની હતી. આ ફિલ્મ 30 ઓક્ટોબર 2015ના રોજ ભારતમાં રિલીઝ થઈ હતી.

4 / 5
આ ફિલ્મમાં રણદીપ હુડા, રિચા ચઢ્ઢા, આદિલ હુસૈન, ટિસ્કા ચોપરા અને એલેક્સ ઓ'નેલ લીડ રોલમાં હતા. આ ફિલ્મને પ્રવાલ રમને ડાયરેક્ટ કરી હતી.

5 / 5
નેપાળની સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું કે 78 વર્ષીય શોભરાજ જે બે પર્યટકોની હત્યાના આરોપમાં 2003થી નેપાળની જેલમાં છે, સીરિયલ કિલરને 19 વર્ષ જેલમાં પસાર કર્યા બાદ તેની ઉંમરના આધાર પર મુકત કરવાનો આદેશ આપ્યો છે.

Next Photo Gallery