Cannes 2023: રેડ કાર્પેટ પર ઉર્વશી રૌતેલાનો ‘બાર્બી ડોલ’ લુક, આપી ફ્લાઈંગ કિસ, જુઓ Photos

|

May 18, 2023 | 8:24 PM

Urvashi Rautela at Cannes Film Festival 2023: બોલિવુડની ગ્લેમરસ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હાલમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી રહી છે. કાન્સના બીજા દિવસે એક્ટ્રેસે રેડ કાર્પેટ પર વોક કર્યું હતું.

1 / 5
ઉર્વશી રૌતેલા કાન્સ ફેસ્ટિવલના બીજા દિવસે રેડ કાર્પેટ પર ઓરેન્જ કલરના ડિઝાઈનર ગાઉનમાં વોક કર્યું. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસે તેના લુકથી ફેન્સને ઈમ્પ્રેસ કર્યા છે. (Image: Social Media)

2 / 5
ઓરેન્જ કલરના બિલ્વિંગ સિલ્હૂટ રફલ્ડ ગાઉનમાં ઉર્વશી ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસે બ્રાઈટ આઈ મેકઅપ, બ્લશ ચીકબોન્સ અને ગ્લોસી લિપસ્ટિક કૈરી કરી હતી. તેણે હાઈ બન બનાવીને લુકને કમ્પલીટ કર્યો છે. (Image: Social Media)

3 / 5
ઉર્વશીએ પોતાના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રી શાનદાર દેખાઈ રહી છે અને જ્યારે તેણે રેડ કાર્પેટ પર ઐશ્વર્યા રાયની જેમ ફ્લાઈંગ કિસ કરી તો બધાની નજર તેના પર ટકેલી હતી. (Image: Social Media)

4 / 5
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઉર્વશી રૌતેલા આ વર્ષે કાન્સમાં દિવંગત એક્ટ્રેસ પરવીન બાબીની બાયોપિક રજૂ કરશે. ઉર્વશી એક ફોટોકોલ લોન્ચ ઈવેન્ટમાં ભાગ લેશે, જ્યાં તેને પરવીનનું પાત્ર ભજવવાની તક મળશે.આ રીતે તે પરવીનને ટ્રિબ્યૂટ આપશે. (Image: Social Media)

5 / 5
76માં કાન્સ ફેસ્ટિવલના શરૂઆતના દિવસે ઉર્વશી પિંક ડિઝાઈનર ગાઉનમાં જોવા મળી હતી. પહેલા દિવસનો લુક બીજા દિવસ કરતાં વધુ આકર્ષક હતો, કારણ કે તેની હેર સ્ટાઈલ અને મગરના આકારનું નેકલેસ ચર્ચાનો વિષય બન્યો છે. (Image: Social Media)

Next Photo Gallery