નેશનલ ક્રશ બની ગયેલી તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે ઘણીવાર પોતાના લુક્સથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી જોવા મળે છે. તૃપ્તિ ડિમરીએ હાલમાં જ પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.