Aditi Rao Hydari-Siddharth Wedding : અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા, જુઓ ફોટો

|

Sep 16, 2024 | 1:16 PM

અદિતિ રાવ હૈદરી અને અભિનેતા સિદ્ધાર્થ લગ્નના બંઘનમાં બંધાયા છે. આ યુગલે મંદિરમાં લગ્ન કર્યા છે. અદિતિ અને સિદ્ધાર્થે દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ સાથે પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા. આ કપલે સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો શેર કર્યા છે.

1 / 6
બોલિવુડ અભિનેત્રી આદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લગ્નના બંઘનમાં બંધાયા છે. અદિતિ અને સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં અદિતિ અને સિદ્ધાર્થ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે.

2 / 6
અદિતિ રાવ હૈદરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. તેમણે પોતાનો અને સિદ્ધાર્થના કેટલાક લગ્નના ફોટો શેર કરતી વખતે કહ્યું તુમ મેરે સુજ હો, ચાંદ હો, તુમ્હી મેરે સિતારો હો,

3 / 6
અદિતિ અને સિદ્ધાર્થે વાનપર્થીના 400 વર્ષ જૂના મંદિરમાં લગ્નની પ્રતિજ્ઞા લીધી હતી. અદિતિએ લગ્નની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બંનેની રોમેન્ટિક અને હેપ્પી સ્ટાઈલ જોઈ શકાય છે.

4 / 6
બોલિવુડ સ્ટારે લગ્ન સાદાઈથી કર્યા છે. તેમના લગ્નમાં પરિવારના લોકો જ સામેલ થયા હતા.

5 / 6
ફોટોમાં કપલ સુંદર લાગી રહ્યું છે. બંન્ને સિમ્પલ લુકમાં જોવા મળી રહ્યા છે. અદિતિએ સિમ્પલ સાડી પહેરી છે. વાળમાં ગજરો નાંખ્યો છે. દુલ્હન સુંદર લાગી રહી છે. તો સિદ્ધાર્થ પણ સફેદ રંગની ધોતી અને કુર્તામાં જોવા મળી રહ્યો છે.

6 / 6
 બંન્નેના ફોટો પર તેમના ચાહકો તેમજ બોલિવુડ ઈન્ડસ્ટ્રી કપલને શુભકામના પાઠવી રહ્યા છે. કોમેન્ટ પણ કરી બંન્નેને આશીર્વાદ આપી રહ્યા છે.

Published On - 12:21 pm, Mon, 16 September 24

Next Photo Gallery