Gujarati NewsPhoto gallery। Botad: Divine decoration at Kashtabhanjandev Hanumanji temple in Salangpur on the occasion of Poonam, see photo
Botad: પુનમ નિમિતે સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજીને કરવામાં આવ્યો દિવ્ય શણગાર, જુઓ ફોટા
બોટાદ (Botad News) જિલ્લામાં આવેલા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું મંદિર વિશ્વ વિખ્યાત અને લોકોની આસ્થાનું પ્રતિક છે. ત્યારે આજે પૂનમ નિમિતે હનુમાનદાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા, તેમજ સિંહાસનનો ફુલો વડે દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો હતો.