જેલમાંથી બહાર આવશે આસારામ,કોર્ટે આપ્યા શરતી જામીન
બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટે આસારામને શરતી જામીન આપ્યા છે. જામીન દરમિયાન આસારામ કોઈપણ અનુયાયીઓને મળી શકશે નહીં.
Published On - 2:00 pm, Tue, 7 January 25