કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન અને હોસ્પિટલના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી

|

Jul 01, 2022 | 7:52 PM

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે(Amit Shah) વહેલી સવારે ભગવાન જગન્નાથજીની 145 રથયાત્રાની મંગળા આરતી કરી હતી. જેની બાદ તેમણે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન કાર્યક્રમ અને 750 બેડની PSM હોસ્પિટલના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી હતી.

1 / 4
ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે   શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન કાર્યક્રમ અને 750 બેડની PSM હોસ્પિટલના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી હતી.

2 / 4
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગર જિલ્લામાં શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન કાર્યક્રમ અને 750 બેડની PSM હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ દરમિયાન સંતોના મળ્યા હતા.

3 / 4
ગાંધીનગરમાં શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન કાર્યક્રમ અને 750 પથારીની PSM હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું છે.

4 / 4
ગાંધીનગરમાં શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન કાર્યક્રમ અને 750 પથારીની PSM હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંબોધન કર્યું હતું.

Next Photo Gallery