અમારા રાજા એનર્જી એન્ડ મોબિલિટી લિમિટેડ પાસે ઘણા મોટા ક્લાઈન્ટ છે. મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ, હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયા લિમિટેડ, ફોર્ડ ઈન્ડિયા લિમિટેડ, ટાટા મોટર્સ લિમિટેડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ, હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડ, રેનો નિસાન, હોન્ડા મોટર સાયકલ વગેરે. કંપનીની ઔદ્યોગિક અને ઓટોમોટિવ બેટરી વિશ્વના 50 દેશોમાં નિકાસ કરવામાં આવે છે.