Ahmedabad: સમર વેકેશનને સુપર કુલ બનાવવા SVPI ઍરપોર્ટ પર શાનદાર તજવીજ, સુંદર સજાવટ અને અઢળક ઓફર્સ સાથે મુસાફરો માણી શકશે મોજ મસ્તીની ટ્રીપ

|

May 12, 2023 | 10:52 PM

Ahmedabad: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ હાલ મુસાફરોને યાદગા સંભારણુ આપવા માટે સતત પ્રયત્નશીલ છે. ઉનાળુ વેકેશનમાં આપના પ્રવાસને સુપર કૂલ મનોરંજન સાથે યાદગાર બનાવવા વિવિધ પ્રવૃતિ શરૂ કરવામાં આવી છે.

1 / 5
હાલ સમર વેકેશનને ધ્યાને રાખી અમદાવાદમાં SVPI ઍરપોર્ટ પર વિવિધ પ્રવૃતિ શરૂ કરવામાં આવી છે. જેમા મુસાફરોના અનુભવને યાદગાર બનાવવા ઍરપોર્ટ ટર્મિનલની અંદર અને બહાર સુંદર સજાવટ કરવામાં આવી છે.

2 / 5
SVPI ઍરપોર્ટ પર 70 દિવસ સુઝી ચાલનારા સમર કાર્નિવલની 23 એપ્રિલથી શરૂઆત થઈ ચુકી છે. મુસાફરો 30 થી વધુ આઉટલેટ્સ અને સેંકડો ડિસ્કાઉન્ટ ઓફર્સનો લાભ લઈ શકે છે.  મિત્રો અને પરિવાર માટે સ્વાદિષ્ઠ ગુજરાતી નાસ્તાથી લઈ વિવિધ ગિફ્ટ્સ માટેના વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

3 / 5
ફુડ અને બેવરેજીસથી લઈને રિટેલ અને સર્વિસીઝ પર કોમ્બોનો બેનિફિટ પણ છે. લોકપ્રિય બ્રાન્ડ્સના નાસ્તા તો ખરાજ સાથે જ 30 થી વધુ આઉટલેટ્સ ભાગ લઈ રહ્યા છે.  જેમા બાળકોને પસંદ પડે તેવી દરેક સુપરકુલ આઈટમ છે.

4 / 5
મુસાફરો સમર કાર્નિવલ દરમિયાન ખાસ આયોજિત જરદોશી અને ભરતકામ વર્કશોપ જેવી કેટલીય કલા પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. હસ્તકળાને લગતી પ્રવૃત્તિઓ સાથે આપના પ્રવાસનના અનુભવને આનંદદાયક બનાવવા એરપોર્ટ પર આકર્ષક સજાવટ, સેલ્ફી બૂથ અને એન્ગેજમેન્ટ કિઓસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે.

5 / 5
મુસાફરો માટે શોપીંગને સુલભ બનાવવા તાજેતરમાં અદાણી વન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેના થકી સમગ્ર એરપોર્ટ પરિસરમાં QR કોડ સ્કેન કરતાની સાથે જ એપ્લિકેશન અને વેબસાઇટ પર વિવિધ ઑફર્સ જાણી શકાય છે.

Next Photo Gallery