અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પરિયોજના માટે દેશની સૌપ્રથમ લાંબી સુરંગ અને બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કાર્ય થયુ શરૂ- જુઓ નિર્માણની તસવીરો

|

Feb 23, 2024 | 8:44 PM

અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેન પરિયોજના માટે મહારાષ્ટ્રમાં દેશની પહેલી સાત કિમી લાંબી સમુદ્રની નીચે સુરંગ સહિત 21 કિલોમીટર લાંબી સુરંગના નિર્માણાધિન છે. મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ અને શિલ્ફાટામાં બુલેટ ટ્રેન ભૂમિગત સ્ટેશનો વચ્ચે 21 કિમી લાંબી સુરંગ હાલ નિર્માણાધિન છે.

1 / 11
મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશન નિર્માણ સ્થળ પર શાફ્ટ 1: શાફ્ટની ઉંડાઈ 36 મીટર છે. 100 ટકા સેકેન્ડ પાઈલિંગનું કામ પુરુ કરી લેવાયુ છે.  ખોદકામ હજુ ચાલી રહ્યુ છે.

2 / 11
વિક્રોલીમાં શાફ્ટ 2, જેની ઉંડાઈ 56 મીટર છે. તેનુ 100 ટકા પાઈલિંગનું કામ પુરુ થયુ છે. ખોદકામ હજુ ચાલી રહ્યુ છે.

3 / 11
આ સુરંગ બોરિંગ મશીન બીકેસી તરફ જ્યારે બીજી ઘનસોલી તરફ ચાલશે.

4 / 11
ઘનસોલી નજીક સાવલીમાં શાફ્ટ 3 કે જેની ઉંડાઈ 39 મીટર છે તેનુ ખોદકામનું કામ ચાલી રહ્યુ છે, સુરંગના અંતિમ છેડા શિલફાટામાં પોર્ટલનું કામ શરૂ થઈ ચુક્યુ છે. અપ એન્ડ ડાઉન ટ્વીન ટ્રેકને જોડવા માટે એક સિંગલ ટ્યુબ સુરંગ હશે.

5 / 11
અપ એન્ડ ડાઉન ટ્વીન ટ્રેકને જોડવા માટે એક સિંગલ ટ્યુબ સુરંગ હશે.

6 / 11
મુંબઈ અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટના EW-1 પેકેજ હેઠળ ઇલેક્ટ્રિકલ કામો માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

7 / 11
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પરિયોજના માટે દેશની સૌપ્રથમ લાંબી સુરંગ અને બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કાર્ય થયુ શરૂ- જુઓ નિર્માણની તસવીરો

8 / 11
M/s Sojitz અને L&T કન્સોર્ટિયમ સાથે MD NHSRCL, ડિરેક્ટર્સ, NHSRCL ના વરિષ્ઠ અધિકારીઓ અને MLIT, જાપાન, JICA (જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી), જાપાનીઝ એમ્બેસીના પ્રતિનિધિઓની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. EW-1 ના કાર્યોમાં 320 km/h સુધીની ઝડપ માટે યોગ્ય 2x25 kV ઈલેક્ટ્રીફિકેશન સિસ્ટમની ડિઝાઈનનો સમાવેશ થાય છે.

9 / 11
આ બુલેટ ટ્રેનના સ્ટેશનની ઊંડાઈ 32 મીટર એટલે કે 10 માળની ઇમારત જેટલી હશે.

10 / 11
 બુલેટ ટ્રેનના સ્ટેશનના 100% સેકન્ડ પાઈલિંગ પૂર્ણ થઈ ગયું છે એટલે કે 3382 સેકન્ડ પાઈલિંગ, દરેકનું માપ 17 થી 21 મીટર છે.

11 / 11
બીકેસી સ્ટેશનના નિર્માણ માટે જરૂરી જમીન જે લગભગ 4.8 હેક્ટર છે. NHSRCL (નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમીટેડ) દ્વારા કોન્ટ્રાક્ટરને આપી દેવાઈ છે.

Published On - 8:40 pm, Fri, 23 February 24

Next Photo Gallery