AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Romantic Shayari for Girlfriend : પ્રેમનો ઈઝહાર કરતી આ રોમેન્ટિક શાયરી કહી સંભળાવી જીતો તમારી ગર્લફ્રેન્ડનું દિલ

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત રોમેન્ટિક શાયરી લઈને આવ્યા છીએ જે ખાસ કરીને ગર્લફ્રેન્ડ માટે છે , મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે બીઝી લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી ગર્લફ્રેન્ડને જણાવો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો.

Romantic Shayari for Girlfriend : પ્રેમનો ઈઝહાર કરતી આ રોમેન્ટિક શાયરી કહી સંભળાવી જીતો તમારી ગર્લફ્રેન્ડનું દિલ
Romantic Shayari for Girlfriend
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 9:30 PM
Share

પ્રેમ એ દુનિયાની સૌથી સુંદર લાગણી છે. અહીં અમે તમને શાયરીના માધ્યમથી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પ્રેમી બોયફ્રેન્ડ કેવી રીતે રોમેન્ટીક અંદાજમાં પોતાની ગર્લફ્રેન્ડને શાયરી સંભળાવીને પોતાના પ્રેમનો ઈઝહાર કરી શકે છે. આ શાયરી તમને તમારી લાગણી શેર કરવામાં પણ મદદ કરશે.

ક્યારેક બીઝી લાઈફમાં પોતાના માટે ટાઈમ કાઢવો ઘણો મુશ્કેલ હોય છે પણ થોડો સમય જેને આપણે ક્વાલિટી ટાઈમ કહીએ છે તે તમારા પાર્ટનરને પણ આપવો જરુરી છે. ત્યારે આ શાયરી તમને તમારા પાર્ટનરની વધુ નજીક લાવવામાં મદદ કરી શકે છે. જો કે આ અગાઉ પણ અમે એકથી એક બહેતરીન લવ શાયરી , રોમેન્ટિક શાયરી સહિતની ઘણી શાયરીઓ આપની સાથે શેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

  1. ઠહેર જા નજર મેં તુજે જી ભર કે દેખ લૂં , બીત જાયે ના યે પલ કહીં ઈન પલોં કો મેં સમેટ લૂં
  2. બહોત હોંગે દુનિયા મેં ચાહને વાલે તુજે, લેકિન મેરે લિયે તૂ હી મેરી પૂરી દુનિયા હૈ
  3. બાત યે નહીં કિ તેરે બગેર જી નહીં શકતે, બાત યે હૈ કિ તેરે બગેર જીના નહીં ચાહતે
  4. ઈતના પ્યાર તો મૈંનૈ ખુદ સે ભી નહીં કિયા, જિતના પ્યાર મુજે તુમસે હો ગયા .
  5. તુમ્હેં ચાહૂં અંદાજ બદલ બદલ કર, મેરી જિંદગી કા ઈકલૌતા ઈશ્ક હો તુમ !
  6. દિલ કે પાસ આપકા ઘર બના લિયા, ખ્વાબો મેં આપકો બસા લિયા, મત પૂછો કિતના ચાહતે હૈં આપકો, આપકી હર ખતા કો અપના મુક્કદ્દર બના લિયા !
  7. ખુદ નહીં જાનતી વો કિતની પ્યારી હૈં, જાન હૈ હમારી પર જાન સે ભી પ્યારી હૈં, દૂરિયોં કે હોને સે કોઈ ફર્ક નહીં પડતા, વો કલ ભી હમારી થી ઔર આજ ભી હમારી હૈ !
  8. કાશ એક ખ્વાહિશ પૂરી હો ઈબાદત કે બગૈર, વો આ કર ગલે લગા લે , મેરી ઈજાઝત કે બગૈર !
  9. આપકી ચાહતમેં હમ કુછ યૂં બંધે હૈં કિ, આપ સાથ ભી નહીં ઔર હમ અકેલે ભી નહીં !
  10. પતા નહીં કિતના પ્યાર હો ગયા હૈ તુમસે, નારાજ હોને પર ભી તુમ્હારી હી યાદ આતી હૈ !

આ પણ વાંચો: Romantic Love Shayari : પ્રેમની લાગણી દર્શાવતી બેસ્ટ રોમેન્ટિક લવ શાયરી વાંચો ગુજરાતીમાં

Follow Us
ખંભાળિયાની આ ડેરી પર SOGના દરોડા, 54 કિલો અખાદ્ય પનીરનો નાશ
ખંભાળિયાની આ ડેરી પર SOGના દરોડા, 54 કિલો અખાદ્ય પનીરનો નાશ
રાજકોટ: સોરઠિયાવાડીમાં PGVCLની લાલિયાવાડી, 4 દિવસથી વીજળી ગુલ થતા રોષ
રાજકોટ: સોરઠિયાવાડીમાં PGVCLની લાલિયાવાડી, 4 દિવસથી વીજળી ગુલ થતા રોષ
રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવ સામે આક્રોશ: ગરમીમાં છૂટછાટ આપવા લોકોની માગ
રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવ સામે આક્રોશ: ગરમીમાં છૂટછાટ આપવા લોકોની માગ
રાજકોટ આજી ડેમમાં મોટી દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા
રાજકોટ આજી ડેમમાં મોટી દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા
અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'
અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'
મહીસાગર શિક્ષણ વિભાગનો ફિયાસ્કો: પરીક્ષા પછી ધો. 10 ની પોથીઓનું વિતરણ
મહીસાગર શિક્ષણ વિભાગનો ફિયાસ્કો: પરીક્ષા પછી ધો. 10 ની પોથીઓનું વિતરણ
કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો
કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
g clip-path="url(#clip0_868_265)">