AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Romantic Shayari: આ બહેતરીન પ્રેમભરી શાયરીથી તમારા સંબંધને બનાવો વધુ રોમેન્ટિક

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત રોમેન્ટિક શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે બીઝી લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારા પાર્ટનર સાથે પણ વિતાવવો જરુરી છે.

Most Romantic Shayari: આ બહેતરીન પ્રેમભરી શાયરીથી તમારા સંબંધને બનાવો વધુ રોમેન્ટિક
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2023 | 10:00 PM
Share

પ્રેમ એ દુનિયાની સૌથી સુંદર લાગણી છે. અહીં અમે તમને શાયરીના માધ્યમથી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પ્રેમીઓ આ રોમેન્ટીક શાયરીની મદદથી કેવી રીતે પોતાની પ્રેમિકાને રોમેન્ટીક અંદાજમાં પોતાની લાગણી વ્યક્ત કરી શકે છે.

ક્યારેક બીઝી લાઈફમાં પોતાના માટે ટાઈમ કાઢવો ઘણો મુશ્કેલ હોય છે પણ થોડો સમય જેને આપણે ક્વાલિટી ટાઈમ કહીએ છે તે તમારા પાર્ટનરને પણ આપવો જરુરી છે. ત્યારે આ શાયરી તમને તમારા પાર્ટનરની વધુ નજીક લાવવામાં મદદ કરી શકે છે.

Most Romantic Shayari :

  1. આજ ખુદા ને મુઝસે કહા ભુલા ક્યું નહીં દેતે ઉસેં મૈંને કહા ઇતની ફિકર હૈ તો મિલા ક્યું નહીં દેતે.
  2. તુમ લાખ છૂપાઓ સીને મેં એહસાસ હમારી ચાહત કા દિલ જબ ભી તુમ્હારા ધડકા હૈ આવાઝ યહા તક આયી હૈ..
  3. સાડી કે પલ્લુ કો કમર મેં યુ ના સરેઆમ દબાયા કર, કમર કા તો પતા નહીં… દિલ હમારા લચક જાતા હૈ.
  4. આપકે દીદાર કે લિયે દિલ તરસતા હૈ આપકે ઇન્તેઝાર મેં દિલ તડપતા હૈ, ક્યા કહે ઇસ પાગલ દિલ કો જો હમારા હોકર ભી આપકે લિયે ધડકતા હૈ.
  5. ઉદાસ નહીં હોના ક્યૂકી મેં સાથ હું તેરે, સામને ના સહી પર આસપાસ હું તેરે, પલકે બંધ કરકે જબ ભી દિલ મેં દેખોગે, મૈં હર પલ સાથ હૂં તેરે
  6. ના કભી બદલે લમ્હે ના કભી બદલી ખ્વાઈશ હમારી હમદોનો કુછ ઐસે હી રહે એક દુસરે કે, જૈસે કી મૈં ચાહત તુમ્હારી ઔર તુમ ઝિંદગી હમારી.
  7. ચાહત બન ગયે હો તુમ, કી આદત બન ગયે હો તુમ, હર સાંસ મેં યુ આતે જાતે હો, જૈસે કી મેરી ઇબાદત બન ગયે હો તુમ.
  8. એક ટુકડા બાદલ…એક આંગન બરસાત, દિલ કી યહી આશ, કી જબ ભી ભીગુ, ભીગુ તેરે સાથ.
  9. તનહાઈ લેજાતી હૈ જહા તક યાદ તુમ્હારી, વહા સે શુરુ હોતી હૈ જીંદગી હમારી, નહીં સોચા થા હમ ચાહેંગે તુમ્હે ઇસ કદર, પર અબ તો બન ગયે હો તુમ કિસ્મત હમારી.
  10. ખુદા કરે વો મોહબ્બત જો તેરે નામ સે હૈ. હજાર સાલ ગુઝરને પે ભી જવાન હી રહે.
  11. તુમ મિલ ગયે તો મુજ સે નારાજ હૈ ખુદા, કહતા હૈ કી તુ અબ કુછ માંગતા નહી હૈ

આ પણ વાંચો: Love Shayari In Gujarati : જો તમે પણ તમારા પાર્ટનરનું દિલ જીતવા માગો છો ? તો આ શાયરી વાંચો

Follow Us
આજનું રાશિફળ: આજે ક્યાંથી મળશે પૈસા અને ક્યાં મળશે ખુશી?
આજનું રાશિફળ: આજે ક્યાંથી મળશે પૈસા અને ક્યાં મળશે ખુશી?
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
g clip-path="url(#clip0_868_265)">