Love Shayari In Gujarati : જો તમે પણ તમારા પાર્ટનરનું દિલ જીતવા માગો છો ? તો આ શાયરી વાંચો

TV9 GUJARATI

|

Updated on: Mar 17, 2023 | 10:30 PM

પ્રેમ એ દુનિયાની સૌથી સુંદર લાગણી છે. અહીં અમે તમને શાયરીના માધ્યમથી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પ્રેમીઓ આ લવ શાયરીની મદદથી કેવી રીતે તેમના હૃદયની લાગણી વ્યક્ત કરી શકે છે.

Love Shayari In Gujarati : જો તમે પણ તમારા પાર્ટનરનું દિલ જીતવા માગો છો ? તો આ શાયરી વાંચો

પ્રેમ એ દુનિયાની સૌથી સુંદર લાગણી છે. અહીં અમે તમને શાયરીના માધ્યમથી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પ્રેમીઓ આ લવ શાયરીની મદદથી કેવી રીતે તેમના હૃદયની લાગણી વ્યક્ત કરી શકે છે. તેથી જ અમે આ 2023ની બેસ્ટ લવ શાયરી આપના માટે લઈને આવ્યા છે. જે શાયરી સંભળાવી તમે તમારી પ્રેમિકા કે પ્રેમિના સામે તમારો પ્રેમ વ્યક્ત કરી શકો છે.

આ પણ વાંચો : Motivational Shayari : કિસ્મત મૌકા દેતી હૈ, લેકિન મહેનત સબકો ચૌંકા દેતી હૈ – વાંચો આવી જ શાનદાર શાયરી

Love Shayari In Gujarati

  1. તુઝકો લિખૂ તો, મેરી ઉંગલિયા ભી ધડકતી હૈ
  2. ચાલાકિયાં નહીં આતીં મુજે તુઝે રિઝાને કી, મેરી સાદગી પસંદ આયે તો બાત આગે બઢાના
  3. બહુત ખૂબસૂરત વો રાતેં હોતી હૈ, જબ તુમસે દિલ કી બાતેં હોતીં હૈ
  4. યે જો તેરી આંખો કે પ્યાલે હૈ, યે મેરી જીંદગી કે ઉજાલે હૈ
  5. મોહબ્બત ક્યા હૈ ચલો દો લફ્જોં મેં બતાતે હૈ, તેરા મજબૂર કરના ઔર મેરા મજબૂર હો જાના
  6. કભી તુમ આ જાઓ ખ્યાલોં મેં ઔર મુસ્કુરા દૂં મૈં, ઈસે ગર ઈશ્ક કહતે હૈ તો હા મુજે ઈશ્ક હૈ તુમસે
  7. એક તેરી તમન્ના ને કુછ એસા નવાજા હૈ, માંગી હી નહીં જાતી અબ કોઈ ઔર દુઆ હમસે
  8. તેરે ખત મેં ઈશ્ક કી ગવાહી આજ ભી હૈ, હર્ફ ધુંધલે હો ગએ પર સ્યાહી આજ ભી હૈ
  9. ઈશ્ક હૈ તો શક કૈસા અગર નહીં હૈ તો ફિર હક કૈસા
  10. ઈક ઝલક જો મુઝે આજ તેરી મિલ ગયી, મુઝે ફિર સે આજ જીને કી વજહ મિલ ગયી

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati