Heart Touching Love Shayari : પ્રેમની કેટલીક અદ્ભૂત શાયરી જે વાંચો ગુજરાતીમાં

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 5:39 PM

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા પાર્ટનરને જણાવી શકો છે.

Heart Touching Love Shayari : પ્રેમની કેટલીક અદ્ભૂત શાયરી જે વાંચો ગુજરાતીમાં
love shayari

કહેવાય છે કે લોકો ઘણીવાર પ્રેમમાં શાયર બની જાય છે, પ્રેમએ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે. ત્યારે આ અહેસાસમાં જ લોકો પ્રેમના બે ચાર સારા બોલ બોલતા તો શિખી જ જાય. ત્યારે તમે પણ તમારા પાર્ટનરને કે પ્રેમિકાને રોમેન્ટિક અંદાજમાં તમારી ફિલિંગ્સને શેર કરતા ખચકાતા હોય તો શાયરી તમારી લાગણીઓને વ્યક્ત કરવાનો સરળ રસ્તો છે જેના દ્વારા તમે તમે તમારા પાર્ટનર પ્રેમી, કે પછી પ્રેમિકાને આ શાયરી સંભળાવી તેમનુ દિલ જીતી શકો છો તેમજ રોમેન્ટિક મૂળ પણ બનાવી શકો છો.

આ પણ વાંચો: Intizar Shayari: ઈંતઝાર પર કેટલીક જબરદસ્ત શાયરી વાંચો ગુજરાતી ભાષામાં

  1. યારો કુછ તો જિક્ર કરો તુમ ઉસકી કયામત બાંહો કા વો જો સિમટતે હોંગે ઉનમેં વો મર જાતે હોંગે
  2. દિલમેં કિસી કી રાહ કિયે જા રહા હૂં મૈં કિતના હસીં ગુનાહ કિયે જા રહા હૂં મૈં
  3. બેચૈન ઈસ કદર થા કિ સોયા ન રાત ભર પલકો સેં લિખ રહા થા તેરા નામ ચાંદ પર
  4. અપને જૈસી કોઈ તસ્વીર બનાની થી મુજે, મેરે અંદર સે સભી રંગ તુમ્હારે નિકલે
  5. તુમ્હારે શહર કા મૌસમ બડા સુહાના લગે મૈં એક શામ ચુરા લૂં અગર બુરા ન લગે
  6. હકીકત ના સહી તુમ ખ્વાબ બનકર મિલા કરો, ભટકે મુસાફિર કો ચાંદની રાત બનકર મિલા કરો.
  7. બસ તેરે હોને સે મિલી મેરી ધડકનો કો જીંદગી, તેરે બિના અબ સાંસ લૂ મેરે લિયે મુમકીન નહીં, મહેસૂસ યે હોતા હૈ તુ મેરે લિયે હૈ લાઝમી, તેરે બિના લમ્હે ચલેં અબ તો યે મુમકીન નહીં.
  8. દિલ મેં છુપી યાદો સે સવારું તુઝે, તુ દેખે તો અપની આંખો મેં ઉતારુ તુઝે, તેરે નામ કો લબો પે ઐસે સજાયા હૈ, સો ભી જાઉં તો ખ્વાબો મેં પુકારુ તુઝે.
  9. હજારો ચેહરો મેં એક તુમ હી પર મર મિટે હૈ વર્ના, ના ચાહતો કી કામી થી ઔર ના ચાહને વાલોં કી.
  10. તેરે ઈશ્કમેં ઈસ તરહ મૈં નીલામ હો જાઉં આખરી હો મેરી બોલી ઔર મૈં તેરે નામ હો જાઉં
  11. આપ જબ તક રહેંગે આંખોમેં નજારા બનકર રોજ આયેંગે મેરી દુનિયા મેં ઉજાલા બનકર

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati