આસામમાં NRC યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં સરવેની શા માટે ઉઠી માગણી, બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-1

આસામમાં NRCની યાદી જાહેર થયા બાદ દેશભરમા એનઆરસી સર્વે કરવાની માગ ઉઠી છે. અને તેના છેડા ગુજરાત સુધી પણ પહોંચવાના છે. ગુજરાતમાં 50 હજારથી વધુ બાંગ્લાદેશી પરિવારો વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે વરસાટ કરે છે. અને સમયાંતરે પોલીસ આવા લોકોની ધરપકડ પણ કરે છે. અને પરત મોકલી દે છે. તે છતાં પણ બાંગ્લાદેશીઓની સંખ્યામાં ઘટાડો થયો નથી. […]

આસામમાં NRC યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં સરવેની શા માટે ઉઠી માગણી, બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-1
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Aug 31, 2019 | 11:57 AM

આસામમાં NRCની યાદી જાહેર થયા બાદ દેશભરમા એનઆરસી સર્વે કરવાની માગ ઉઠી છે. અને તેના છેડા ગુજરાત સુધી પણ પહોંચવાના છે. ગુજરાતમાં 50 હજારથી વધુ બાંગ્લાદેશી પરિવારો વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે વરસાટ કરે છે. અને સમયાંતરે પોલીસ આવા લોકોની ધરપકડ પણ કરે છે. અને પરત મોકલી દે છે. તે છતાં પણ બાંગ્લાદેશીઓની સંખ્યામાં ઘટાડો થયો નથી. થોડા સમય પહેલા જ ગુજરાત પોલીસે 47 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. પરંતુ કહાની અહીંથી આગળ વધી ચૂકી છે. પહેલા આ લોકો પાસે ભારતના કોઈ પુરાવા નહોતા અને હવે બાંગ્લાદેશી એક ભારતીય બની રહ્યા છે. જે સમાજ અને પોલીસ બંને માટે ચિંતાનો વિષય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

'હું મુસ્લિમ છું, ચર્ચમાં જાઉં છું, મારા દીકરાને હિન્દુ નામ આપ્યું છે' - કિશ્વર મર્ચન્ટ
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ ટોપ-10 વિકેટકીપરમાં ત્રણ ગુજ્જુ સામેલ
સુરતના 3 સૌથી મોટા મોલ, જાણો તેમના નામ
માત્ર એક એલચી દરરોજ ખાવાથી જાણો શું થાય છે?
જાણો કોણ છે કૌશિક ભરવાડ, જેનું મારે કપડાં મેચિંગ કરવા છે ગીત ફેમસ થયું છે
ક્યા ડ્રાયફ્રુટ્સને પલાળીને ખાવા જોઈએ, જાણો ખાવાની સાચી રીત

આ પણ વાંચોઃ ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને કોણ આપી રહ્યું છે આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ ? બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-2

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આસામમાં જે રીતે એનઆરસીની યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં પણ એનઆરસી સર્વે કરીને ગેરકાયદે ઘૂસણખોરોને બહાર કાઢવાની માગ ઉઠવા લાગી છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદના ચંડોળા તળાવ, બરોડા, સુરત બરોડા સહિત કચ્છના વિસ્તારો અને દરિયાય વિસ્તારોમાં ફેલાયેલા ઇન્સ્ટ્રીયલ એરિયામાં ક્યારેક મજૂરોના, તો ક્યારેક ભીખારીઓના રુપમાં આ તમામ લોકો ઘૂસણખોરી કરી રહ્યા છે. અને વર્ષો સુધી અહીં વસવાટ કરી રહ્યા છે. રથયાત્રા પહેલા જ ગુજરાત પોલીસની એસઓજી 47થી વધુ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીની ધરપકડ કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઘૂસણખોરો દાણીલિમડા, નરોડા પાટીયા, વટવા, જુના વાડજ, ઇસનપુર જેવા વિસ્તારોમાંથી પકડાયા હતા. ગુજરાતના ગૃહ વિભાગ સતત આ પ્રકારની ગતિવિધિ પર નજર રાખે છે.ગેરકાયદે વસવાદ કરતા લોકો પર

[yop_poll id=”1″]

ગૃહ વિભાગની ખાસ શાખાના માધ્યથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાન, અફગાનિસ્તાન, બાંગ્લાદેશથી પ્રવાસી વિઝા પર ગુજરાતમાં આવે છે અને પરત જવાનું નામ લેતા નથી. પોતાની સાચી ઓળખ છૂપાવવા નકલી ઓળખ અને પુરાવા બનાવી લે છે.

એક અંદાજ પ્રમાણે સમગ્ર ગુજરાતમા આવા 50 હજાર ગેરકાયદે લોકો વસવાટ કરી રહ્યા છે. આ ઘૂસણખોરો શા માટે બાંગલાદેશથી ભારત આવે તેનું પણ એક કારણ છે. પોતાના દેશમાં હત્યા, ચોરી જેવા ગુના કરીને ભારત તરફ ભાગે છે. તે સાથે આતંકી સંપર્ક ધરાવતા અપરાધિઓ પણ હેન્ડલર બનાવા માટે આવી જતા હોય છે. સાથે અનેક લોકો એટલા માટે પણ આવે છે કે, ત્યાં તેમને ભુખમરા જેવી સ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. જ્યારે ભારતમાં તેમને કામપણ મળશે અને પગાર પણ આપવામાં આવે છે.

SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">