સુરત: ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસે રૂપિયાનો તોડ કરતી હોવાનો વીડિયો આવ્યો સામે, જુઓ VIDEO

સુરતના એક ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો પાસે રૂપિયાનો તોડ કેમેરામાં કેદ થયો છે. ટ્રાફિકના નિયમના ભંગ બદલ વાહનચાલકોને અટકાવવામાં આવ્યા અને બાદમાં આ જ વાહનચાલકો પાસે રૂપિયા લઈને કોઈ પણ રસીદ વગર જવા દેવામાં આવ્યા. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે. આ પણ વાંચો: આત્મનિર્ભર બની ગૃહિણીઓ, સુરતના વ્યક્તિએ સ્વાદિષ્ટ જમવાનું બનાવતી […]

Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:16 PM

સુરતના એક ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો પાસે રૂપિયાનો તોડ કેમેરામાં કેદ થયો છે. ટ્રાફિકના નિયમના ભંગ બદલ વાહનચાલકોને અટકાવવામાં આવ્યા અને બાદમાં આ જ વાહનચાલકો પાસે રૂપિયા લઈને કોઈ પણ રસીદ વગર જવા દેવામાં આવ્યા. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે.

આ પણ વાંચો: આત્મનિર્ભર બની ગૃહિણીઓ, સુરતના વ્યક્તિએ સ્વાદિષ્ટ જમવાનું બનાવતી ગૃહિણીઓ માટે બનાવ્યું ઓનલાઈન પ્લેટફોર્મ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">