દિલ્હી હાઈકોર્ટેમાં આવ્યો ફિલ્મ OMG જેવો કેસ, ભગવાન હનુમાન બન્યા સહ-વાદી

દિલ્હી હાઈકોર્ટે ખાનગી જમીન પર અતિક્રમણના કેસમાં ભગવાન હનુમાનને સહ-વાદી બનાવવાની અરજીને ફગાવી દીધી છે. આ ઉપરાંત અરજદાર પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મિલકત પર સાર્વજનિક હનુમાન મંદિર છે અને તેથી જમીન ભગવાન હનુમાનની છે.

દિલ્હી હાઈકોર્ટેમાં આવ્યો ફિલ્મ OMG જેવો કેસ, ભગવાન હનુમાન બન્યા સહ-વાદી
Delhi High Court
Follow Us:
| Updated on: May 08, 2024 | 9:39 AM

દિલ્હી હાઈકોર્ટે એક ખાનગી જમીનના અતિક્રમણના સંબંધમાં ભગવાન હનુમાનને સહ-વાદી બનાવવા માટે અરજીકર્તા પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જસ્ટિસ સી હરિશંકરની અધ્યક્ષતાવાળી બેન્ચે અરજી ફગાવી દીધી હતી. અરજદારે ટ્રાયલ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલો ઉત્તમ નગરની જૈન કોલોનીના પાર્ટ વનમાં આવેલી એક પ્રોપર્ટીનો છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે મિલકત પર સાર્વજનિક હનુમાન મંદિર છે અને તેથી જમીન ભગવાન હનુમાનની છે. અરજદારે ભગવાન હનુમાનના નજીકના મિત્ર અને ઉપાસક તરીકે હાઇકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે કહ્યું કે અરજદારે મિલકત પર કબજો કરવાના ઈરાદાથી કાવતરું ઘડ્યું હતું અને જમીનના હાલના કબજેદારો સાથે સાંઠગાંઠ કરી હતી. જેથી ટ્રાયલ બાદ પ્રતિવાદી પક્ષને ફરીથી કબજો લેતા અટકાવી શકાય.

11 લાખની માંગણી કરી હતી

આ કેસમાં કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટના પ્રતિવાદીઓએ જમીન ખાલી કરવા માટે 11 લાખ રૂપિયા માંગ્યા હતા અને અરજદારે 6 લાખ રૂપિયા પણ ચૂકવ્યા હતા. આમ છતાં આરોપીઓએ જમીન ખાલી કરી ન હતી. આ કેસમાં પ્રતિવાદીઓ વર્તમાન કબજેદાર છે. કોર્ટે કહ્યું કે આ મામલામાં અરજદારે વાંધો ઉઠાવતા કહ્યું કે જમીન ભગવાન હનુમાનની છે અને ભગવાન હનુમાનના પૂજારી અને તેમના નજીકના મિત્ર હોવાના કારણે તેમને તેમના હિતની રક્ષા કરવાનો અધિકાર છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

કોર્ટે શું કહ્યું?

તમને જણાવી દઈએ કે, અરજદાર આ કેસમાં ન તો વાદી છે કે ન તો ટ્રાયલ કોર્ટનો પ્રતિવાદી, પરંતુ તે ત્રીજો પક્ષ છે. કોર્ટે કહ્યું કે જાહેર જનતાને ખાનગી મંદિરમાં પૂજા કરવાનો અધિકાર નથી જ્યાં સુધી મંદિરનો માલિક આમ ન કરે. અથવા સમયની સાથે ખાનગી મંદિર જાહેર મંદિરમાં ફેરવાઈ જાય છે. જસ્ટિસ સી હરિશંકરે સુનાવણી દરમિયાન કહ્યું કે મારી સામે આવો કેસ પહેલીવાર આવ્યો છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ ભગવાન હનુમાન મારી સામે ઊભા થશે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">