હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવું બનશે વધુ સરળ, સાબરમતી રિવરફ્રન્ટથી મળશે સી પ્લેનની સુવિધા

હવે તમારે જો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જવું હશે તો રોડને બદલે નદીનો રૂટનો પણ ઉપયોગમાં લઈ શકશો. તમને સવાલ થશે કેવી રીતે..? વાત જાણે એમ છે કે, સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી પ્લેનની યોજના પર વિચારણા ચાલી રહી છે. અને આ માટે કેન્દ્રએ પ્રસ્તાવ પણ મગાવ્યો છે. Web Stories View more યુઝ […]

હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવું બનશે વધુ સરળ, સાબરમતી રિવરફ્રન્ટથી મળશે સી પ્લેનની સુવિધા
can reach Statue of unity through sea plane
Follow Us:
| Updated on: Dec 22, 2018 | 10:21 AM

હવે તમારે જો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જવું હશે તો રોડને બદલે નદીનો રૂટનો પણ ઉપયોગમાં લઈ શકશો. તમને સવાલ થશે કેવી રીતે..? વાત જાણે એમ છે કે, સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી પ્લેનની યોજના પર વિચારણા ચાલી રહી છે. અને આ માટે કેન્દ્રએ પ્રસ્તાવ પણ મગાવ્યો છે.

Statue of unity Gujarat

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

મનાઈ રહ્યું છે કે, સી પ્લેન માટે 7 જાન્યુઆરીથી એરલાઈન્સની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. સાબરમતીથી કેવડિયા અને શેત્રુંજય ડેમ સુધી સી પ્લેન સેવા શરૂ થઈ શકે છે.

[yop_poll id=299]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">