VIDEO: સંતરામપુરથી ભાજપના ધારાસભ્ય કુબેર ડિંડોરનો બફાટ…પ્લાસ્ટિકની જગ્યાએ ગુજરાત મુક્ત ભારત કરી દીધું

પ્લાસ્ટિક મુક્ત ભારત રેલીમાં મહીસાગરના સંતરામપુરના ધારાસભ્યએ બફાટ કર્યો. ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ઠેર ઠેર રેલીઓ થઈ રહી છે. મહિસાગરના સંતરામપુરમાં આવી જ એક રેલી ચાલી રહી હતી. આ પણ વાંચોઃ ઝેરી દવા પીને આપઘાત કરનારા વ્યક્તિના મૃતદેહ માટે એક-બે નહીં પરંતુ 7 મહિલાએ પત્ની હોવાનો કર્યો દાવો Web Stories View more યુઝ કરેલા વેટ […]

VIDEO: સંતરામપુરથી ભાજપના ધારાસભ્ય કુબેર ડિંડોરનો બફાટ...પ્લાસ્ટિકની જગ્યાએ ગુજરાત મુક્ત ભારત કરી દીધું
Follow Us:
| Updated on: Oct 02, 2019 | 12:50 PM

પ્લાસ્ટિક મુક્ત ભારત રેલીમાં મહીસાગરના સંતરામપુરના ધારાસભ્યએ બફાટ કર્યો. ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ઠેર ઠેર રેલીઓ થઈ રહી છે. મહિસાગરના સંતરામપુરમાં આવી જ એક રેલી ચાલી રહી હતી.

આ પણ વાંચોઃ ઝેરી દવા પીને આપઘાત કરનારા વ્યક્તિના મૃતદેહ માટે એક-બે નહીં પરંતુ 7 મહિલાએ પત્ની હોવાનો કર્યો દાવો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જેમાં સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરની જીભ લપસી અને પ્લાસ્ટિક મુક્ત ઈન્ડિયાની જગ્યાએ તેઓ ગુજરાત મુક્ત ઇન્ડિયા બોલી ગયાં. આજે ગાંધી જ્યંતિ હોવાથી ગાંધીજીને સુતરની આંટી પહેરાવ્યા બાદ નારેબાજી ચાલી રહી હતી. અને ધારાસભ્ય કુબેરભાઈ પ્લાસ્ટિક મુક્ત ઈન્ડિયા’ની જગ્યાએ ‘ગુજરાત મુક્ત ઇન્ડિયા બનાના હૈ’નો નારો લગાવી દીધો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">