કાલાવડ: ભારે વરસાદથી મગફળી, કપાસ અને ડુંગળીના પાકનું થયું ધોવાણ, સરકાર પોતાની ગાઇડ લાઇનમાં ફેરફાર કરી આપે વળતર

ચોમાસાની શરૂઆત થઇ ત્યારથી કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તાજેતરમાં આવેલા વરસાદથી ધરતીપુત્રોની મહેનત પર પાણી ફરી વળ્યું. કાલાવડ તાલુકાના અનેક ગામોમાં ઊભા પાક ધોવાઇ ગયા છે. ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતનો મગફળી, કપાસ, ડુંગળીના પાકનું ધોવાણ થયું. મગફળીના પાકમાં ખેડૂતને વિઘા દીઠ આઠથી દસ હજારનો ખર્ચ થાય છે. વધુ વરસાદને લીધે કપાસનો […]

કાલાવડ: ભારે વરસાદથી મગફળી, કપાસ અને ડુંગળીના પાકનું થયું ધોવાણ, સરકાર પોતાની ગાઇડ લાઇનમાં ફેરફાર કરી આપે વળતર
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:06 PM

ચોમાસાની શરૂઆત થઇ ત્યારથી કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તાજેતરમાં આવેલા વરસાદથી ધરતીપુત્રોની મહેનત પર પાણી ફરી વળ્યું. કાલાવડ તાલુકાના અનેક ગામોમાં ઊભા પાક ધોવાઇ ગયા છે. ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતનો મગફળી, કપાસ, ડુંગળીના પાકનું ધોવાણ થયું. મગફળીના પાકમાં ખેડૂતને વિઘા દીઠ આઠથી દસ હજારનો ખર્ચ થાય છે. વધુ વરસાદને લીધે કપાસનો પાક ફેલ થયો. કપાસના પાકમાં 1 વિઘાએ દસથી પંદર હજારનો ખર્ચ થાય છે, સરકાર હેકટર દીઠ 25000 આપે, એટલે વિધા દીઠ 4000 રૂપિયા જેવું મળે તેમા ખર્ચાના પણ રૂપિયા ન નિકળતા હોવાનું ખેડૂતોનું માનવું છે. ખેડૂતોની માગ છે કે, સરકારે પોતાની ગાઇડ લાઇનમાં ફેરફાર કરી વળતર આપવું જોઇએ.

આ પણ વાંચો: ભારતમાં સ્વદેશી કોવિડ-19 વેક્સીન કોવેક્સિનનું ફેઝ-3નુ ટ્રાયલ શરૂ, ફેઝ-1ના ટ્રાયલ મુજબ વેક્સીનની કોઇ જ આડઅસર નહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">