VIDEO: રાજ્યમાં આજથી કઈ-કઈ સેવાઓમાં છૂટછાટ મળશે?

આજથી કઈ-કઈ સેવાઓમાં છૂટછાટ મળશે અને ક્યાં વિસ્તારોમાં છૂટછાટ નહી મળે તેની વિગતો પર નજર કરીએ તો મહાનગર પાલિકા, નગરપાલિકાના હોટસ્પોટ વિસ્તાર તેમજ કન્ટેનમેન્ટ વિસ્તારોમાં છૂટછાટ નહી મળે. હવે જે એકમોને છૂટછાટ આપવામાં આવી છે તેના પર એક નજર કરીએ તો હોસ્પિટલ, પશુ ચિકત્સા હોસ્પિટલ, સહિત પેથોલોજી લેબ, મેડિકલ ઓક્સિજનના એકમો તથા આવશ્યક સેવાઓમાં સહાય […]

VIDEO: રાજ્યમાં આજથી કઈ-કઈ સેવાઓમાં છૂટછાટ મળશે?
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:33 PM

આજથી કઈ-કઈ સેવાઓમાં છૂટછાટ મળશે અને ક્યાં વિસ્તારોમાં છૂટછાટ નહી મળે તેની વિગતો પર નજર કરીએ તો મહાનગર પાલિકા, નગરપાલિકાના હોટસ્પોટ વિસ્તાર તેમજ કન્ટેનમેન્ટ વિસ્તારોમાં છૂટછાટ નહી મળે. હવે જે એકમોને છૂટછાટ આપવામાં આવી છે તેના પર એક નજર કરીએ તો હોસ્પિટલ, પશુ ચિકત્સા હોસ્પિટલ, સહિત પેથોલોજી લેબ, મેડિકલ ઓક્સિજનના એકમો તથા આવશ્યક સેવાઓમાં સહાય કરતી હોય એવી ખાનગી સંસ્થાઓને છૂટછાટ આપવામાં આવી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ઉપરાંત કૃષિ લક્ષી કામગીરીના એકમો પર નજર કરીએ તો બગીચાઓને લગતી પ્રવૃતિ સહિત પશુ ધનને લગતી પ્રવૃતિઓમાં છુટછાટ આપવામાં આવી છે. આમ, નાણાકિય, સામાજીક, મનરેગા, કાર્ગો સર્વિસ સહિતી છુટછાટ આપવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">