ગુજરાતમાં કોરોનાના 1376 પોઝિટીવ કેસ, અમદાવાદમાં આંકડો 862 પર પહોંચ્યો

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધતો જાય છે. આજે સવારે 10 વાગ્યા બાદ રાજ્યમાં કુલ નવા 104 કેસ નોંધાયા છે. જેમાંથી 96 કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. તેની સાથે જ રાજ્યમાં કુલ 1376 પોઝિટીવ કેસ થયા છે અને અમદાવાદમાં આંકડો 862 પર પહોંચ્યો છે. તેની સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધી કુલ 53 […]

ગુજરાતમાં કોરોનાના 1376 પોઝિટીવ કેસ, અમદાવાદમાં આંકડો 862 પર પહોંચ્યો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:43 PM

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધતો જાય છે. આજે સવારે 10 વાગ્યા બાદ રાજ્યમાં કુલ નવા 104 કેસ નોંધાયા છે. જેમાંથી 96 કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. તેની સાથે જ રાજ્યમાં કુલ 1376 પોઝિટીવ કેસ થયા છે અને અમદાવાદમાં આંકડો 862 પર પહોંચ્યો છે. તેની સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધી કુલ 53 લોકોના મોત થયા અને 93 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">