ગાંધીનગરમાં કૃષિ બિલના વિરોધમાં કોગ્રેસની વિરોધ રેલી, મોદી સરકાર વિરૂદ્ધ કર્યા વિવિધ સૂત્રોચ્ચાર

દેશભરમાં કેન્દ્ર સરકારના કૃષિ બિલનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસે દેખાવો કર્યા છે. મોટી સંખ્યામાં કોંગીજનોએ વિધાનસભા તરફ કૂચ રેલી યોજી હતી. જેથી પોલીસે કેટલાક કોંગી કાર્યકરોની અટક કરી હતી. સાથે જ પોલીસે કોંગ્રેસી કાર્યકરોને અટકાવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ કૃષિ બિલના વિરોધમાં સરકાર વિરૂદ્ધ “ચોકીદાર ચોર છે”, “ખેડૂત વિરોધી યે […]

ગાંધીનગરમાં કૃષિ બિલના વિરોધમાં કોગ્રેસની વિરોધ રેલી, મોદી સરકાર વિરૂદ્ધ કર્યા વિવિધ સૂત્રોચ્ચાર
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 28, 2020 | 1:24 PM

દેશભરમાં કેન્દ્ર સરકારના કૃષિ બિલનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસે દેખાવો કર્યા છે. મોટી સંખ્યામાં કોંગીજનોએ વિધાનસભા તરફ કૂચ રેલી યોજી હતી. જેથી પોલીસે કેટલાક કોંગી કાર્યકરોની અટક કરી હતી. સાથે જ પોલીસે કોંગ્રેસી કાર્યકરોને અટકાવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ કૃષિ બિલના વિરોધમાં સરકાર વિરૂદ્ધ “ચોકીદાર ચોર છે”, “ખેડૂત વિરોધી યે સરકાર નહી ચલેગી નહી ચલેગી” સહિતના નારા લગાવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છેકે કૃષિબિલને કારણે કરોડો ખેડૂતો પાયમાલ થશે. આ સાથે કોંગ્રેસના આગેવાનાનો આક્ષેપ છેકે સરકાર મોટા ઉદ્યોગપતિઓને છાવરે છે. જયારે ગરીબ ખેડૂતો અને વેપારીઓને પરેશાન કરે છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે દેશમાં નવા અંગ્રેજો આવ્યા છે. કોંગ્રેસ ખેડૂતોની સાથે છે. અમે ખેડૂતો માટે લડતા રહીશું. અને, આ રીતે જ તમામ તાલુકામથકે વિરોધ કરવામાં આવશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">