ભાલમાંથી પસાર થતી ઘેલો નદીમાં આવેલ પૂરમાં પિતા પૂત્ર તણાયા, બન્નેની શોધખોળ ચાલુ

ભાલ પંથકમાં આવેલા પાળિયાદ-માઢિયા વચ્ચે પસાર થતી ઘેલો નદીમાં આવેલા પૂરમાં પિતા પૂત્ર તણાઈ ગયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ હતી. અને જળસ્તર સતત વધી રહ્યું હતુ. એવા સમયે ઘેલો નદીમાંથી પસાર થઈ રહેલા પિતા અને પૂત્ર ઘેલો નદીમાં આવેલા ભારે પૂરમાં તણાઈ ગયા છે. ઘેલો નદીના ભારે […]

ભાલમાંથી પસાર થતી ઘેલો નદીમાં આવેલ પૂરમાં પિતા પૂત્ર તણાયા, બન્નેની શોધખોળ ચાલુ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:04 PM

ભાલ પંથકમાં આવેલા પાળિયાદ-માઢિયા વચ્ચે પસાર થતી ઘેલો નદીમાં આવેલા પૂરમાં પિતા પૂત્ર તણાઈ ગયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ હતી. અને જળસ્તર સતત વધી રહ્યું હતુ. એવા સમયે ઘેલો નદીમાંથી પસાર થઈ રહેલા પિતા અને પૂત્ર ઘેલો નદીમાં આવેલા ભારે પૂરમાં તણાઈ ગયા છે. ઘેલો નદીના ભારે પૂરમાં તણાયેલા બંન્ને બાપ બેટા ભાલ પંથકના પાળિયાદ ગામના રહીશ છે. સ્થાનિકોએ તંત્રને જાણ કરીને બન્ને બાપ બેટાની શોધખોળ હાથ ધરી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચોઃગુજરાતમાં 22 અને 23 ઓગસ્ટે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">