AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC પરીક્ષામાં ટોપ કરનાર શક્તિ દુબે કોણ છે ?

સિવિલ સર્વિસીસ (પ્રી) પરીક્ષા, 2024, ગયા વર્ષે 16 જૂનના રોજ યોજાઈ હતી. આ પરીક્ષા માટે કુલ 9,92,599 ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાંથી 5,83,213 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આમાંથી કુલ 14,627 ઉમેદવારોએ લેખિત (મુખ્ય) પરીક્ષા પાસ કરી છે.

UPSC પરીક્ષામાં ટોપ કરનાર શક્તિ દુબે કોણ છે ?
| Updated on: Apr 22, 2025 | 4:30 PM
Share

સિવિલ સર્વિસીસ (પ્રી) પરીક્ષા, 2024, ગયા વર્ષે 16 જૂનના રોજ યોજાઈ હતી. આ પરીક્ષા માટે કુલ 9,92,599 ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાંથી 5,83,213 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આમાંથી કુલ 14,627 ઉમેદવારોએ લેખિત (મુખ્ય) પરીક્ષા પાસ કરી છે. પ્રયાગરાજની શક્તિ દુબેએ સિવિલ સર્વિસ પરીક્ષા શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ આજે ​​મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2024નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં શક્તિ દુબેએ ટોપ થયું છે અને ગુજરાતની હર્ષિતા શાહે બીજો ક્રમ મેળવ્યો છે.

શક્તિ દુબે છે કોણ?

શક્તિ દુબેએ બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માંથી બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. UPSC દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, શક્તિએ રાજકીય વિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય સંબંધોને વૈકલ્પિક વિષયો તરીકે રાખ્યા અને પરીક્ષા પાસ કરી.

અલ્લાહાબાદ પછી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો

શક્તિ દુબેનો જન્મ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં થયો હતો. તેમણે પ્રયાગરાજમાં જ પોતાનું શાળાકીય શિક્ષણ અને ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ગ્રેજ્યુએશન માટે શક્તિએ અલ્લાહાબાદ યુનિવર્સિટી પસંદ કરી અને પછી ઉચ્ચ શિક્ષણ માટે તે બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) ગઈ હતી. તેમણે 2016માં BHUમાંથી બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂર્ણ કરી હતી. ત્યારબાદ તેમણે સિવિલ સર્વિસીસની તૈયારી શરૂ કરી.

પોસ્ટ-ગ્રેજ્યુએશન પછી, શક્તિ દુબેએ નક્કી કર્યું કે તે સિવિલ સર્વિસીસ પરીક્ષા (UPSC)ની તૈયારી કરશે. 2018થી જ તે UPSC પરીક્ષાની તૈયારી કરવા લાગી હતી. જો કે, એક ઇન્ટરવ્યૂ દરમિયાન શક્તિએ કહ્યું કે, આ ફક્ત કારકિર્દીનો વિકલ્પ નથી પરંતુ દેશની સેવા કરવાનો પણ એક માર્ગ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">