Poll of the DAY : USમાં ગેરકાયદેસર પ્રવેશનારાઓને ભારત પરત મોકલ્યા બાદ હવે US પ્રવેશ પર શું થશે અસર ?
USમાં ગેરકાયદેસર પ્રવેશનારાઓને ભારત પરત મોકલ્યા બાદ હવે US પ્રવેશ પર શું થશે અસર ? તે અંગે આપનો સ્પષ્ટ અભિપ્રાય જણાવી શકો છો.

અમેરિકાએ તેમના દેશમાં ગેરકાયદે પ્રવેશનારા પ્રવાસીઓ પર એક્શન લીધી છે. જે પૈકી 104 ભારતીયોને પરત ભારત મોકલવામાં આવ્યા છે. સૈન્યના C-17 વિમાન દ્વારા તમામને પોતાના દેશમાં પરત લાવવામાં આવ્યા છે. USમાં ગેરકાયદેસર પ્રવેશનારાઓને ભારત પરત મોકલ્યા બાદ હવે US પ્રવેશ પર શું થશે અસર ?
તમે આ અંગે ફેસબુકમાં Poll of the Day નાકોમેન્ટ બોક્સમાં જઈને આપનો સ્પષ્ટ અભિપ્રાય આપી શકો છો.
આજનું રાશિફળ તારીખ : 25-03-2025
IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી