AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુસ્લિમ મહિલાને ટાર્ગેટ બનાવતી બુલ્લી બાઈ એપ શુ છે ? જાણો સંપૂર્ણ વિવાદ

ગયા વર્ષે જાન્યુઆરીમાં આ જ પ્રકારની 'સુલી ડીલ્સ' નામની એક એપ પણ વિવાદમાં સપડાઈ હતી. તે પણ GitHub પર જ બનાવવામાં આવ્યું હતું.

મુસ્લિમ મહિલાને ટાર્ગેટ બનાવતી બુલ્લી બાઈ એપ શુ છે ? જાણો સંપૂર્ણ વિવાદ
Bully Bai app is targeting minority women (Symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 6:34 PM
Share

‘બુલ્લી બાઈ’ (Bully Bai App) નામની વિવાદાસ્પદ એપના સમાચાર સામે આવતાં જ સોશિયલ મીડિયા (Social media) પર ચર્ચાએ જોર પકડ્યું છે. આ એપ ઉપર પરવાનગી વગર મુસ્લિમ  મહિલાઓના ફોટા અપલોડ કરવામાં આવ્યા છે. તેના ફોટાની સાથે પ્રાઇસ ટેગને ડીલ ઓફ ધ ડે લખવામાં આવ્યું છે. ચાલો જાણીએ શું છે ‘બુલ્લી બાઈ’ એપ. સાથે જ, તમે એ પણ જાણી શકશો કે આમાં GitHubની ભૂમિકા શું છે…

કંઈક આવી છે બુલ્લી બાઈ એપ GitHub નામના પ્લેટફોર્મ પર Bully bai ઉપલબ્ધ છે. એક સોશિયલ મીડિયા યુઝરના કહેવા પ્રમાણે, તેને ખોલતા જ એક મુસ્લિમ મહિલાનો ચહેરો સામે આવે છે, જેનું નામ બુલ્લી બાઈ છે. આમાં ટ્વિટર પર હાજરી ધરાવતી મુસ્લિમ મહિલાના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેણીની તસવીર બુલ્લી બાઈ તરીકે પ્રદર્શિત કરવામાં આવી છે. એટલું જ નહીં, આ જ નામના ટ્વિટર હેન્ડલથી તેનો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. આ ટ્વિટર હેન્ડલ પર ખાલી સમર્થકનો ફોટો છે અને તેમાં લખવામાં આવ્યું છે કે મુસ્લિમ મહિલાઓને આ એપ દ્વારા બુક કરાવી શકાય છે.

GitHub શું છે? એક રિપોર્ટ અનુસાર, GitHub એક ઓપન સોર્સ પ્લેટફોર્મ છે. તે વપરાશકર્તાઓને એપ્લિકેશન બનાવવા અને શેર કરવાની મંજૂરી આપે છે. કોઈપણ વ્યક્તિ GitHub પર વ્યક્તિગત અથવા વહીવટી નામ સાથે એપ્લિકેશન બનાવી શકે છે. આ સાથે, તમે GitHub માર્કેટપ્લેસ પર તમારી એપ્લિકેશનને વેચી અને શેર પણ કરી શકો છો.

અગાઉ આવી જ એપ મુદ્દે વિવાદ ઊભો થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ગયા વર્ષે જાન્યુઆરીમાં આ જ પ્રકારની ‘સુલી ડીલ્સ’ (Sully Deals) નામની એક એપ પણ વિવાદમાં સપડાઈ હતી. તે પણ GitHub પર જ બનાવવામાં આવ્યું હતું. આ એપ પર પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મુસ્લિમ મહિલાનો ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા. બાદમાં વિવાદ સર્જાયા બાદ આ એપને હટાવી દેવામાં આવી હતી. બુલ્લી બાઈ એપ પણ સુલી બાઈ જેવી જ છે. અહીં મુસ્લિમ મહિલાઓના ફોટોગ્રાફ્સ પણ મુકવામાં આવ્યા છે. મહિલાઓના ફોટો સાથે પ્રાઇસ ટેગ પણ લખવામાં આવે છે.

આ પણ વાંચોઃ

UP Election 2022: નવા વર્ષનો પ્રથમ રાજકીય સુપર સન્ડે, મેરઠમાં પીએમ મોદીની રેલી, અખિલેશ અને કેજરીવાલ લખનૌમાં રેલી કરશે

આ પણ વાંચોઃ

Maharashtra : વડાપ્રધાનની 12 કરોડની મર્સિડીઝ બેન્ઝને લઈને શિવસેના સાંસદે PM મોદીને આડે હાથ લીધા

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">