AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ડોક્યુમેન્ટ વગર પણ આધાર કાર્ડ અપડેટ થઈ શકે ? આ પ્રોસેસથી કોઈપણ ડોક્યુમેન્ટ વગર અપડેટ કરી શકશો

સામાન્ય રીતે આધાર કાર્ડમાં લિંક કરાવેલો મોબાઈલ નંબર બદલાઈ જાય ત્યારે લોકોને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડે છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈપણ ડોક્યુમેન્ટ વગર પણ આધારકાર્ડ અપડેટ થઈ શકે છે.

શું ડોક્યુમેન્ટ વગર પણ આધાર કાર્ડ અપડેટ થઈ શકે ? આ પ્રોસેસથી કોઈપણ ડોક્યુમેન્ટ વગર અપડેટ કરી શકશો
Aadhaar Card (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 4:36 PM
Share

Aadhaar Card Update: UIDAI દ્વારા જારી કરવામાં આવેલુ આધારકાર્ડ ભારતમાં રહેતા દરેક નાગરિક માટે ફરજિયાત છે. આધાર દ્વારા તમે બેંકમાં ખાતું ખોલી શકો છો. આ સિવાય અન્ય નાણાકીય કામો માટે પણ પાનકાર્ડ નાગરિકો માટે ફરજિયાત કરવામાં આવ્યું છે.

ઉપરાંત આજના સમયમાં તમામ સરકારી સુવિધાઓનો(Government Scheme) લાભ લેવા માટે આધાર ફરજિયાત છે. સરકાર તમામ નાગરિકોને આ બાયોમેટ્રિક યુનિક આઈડેન્ટિટી કાર્ડ (Unique Identity Card) આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે.

જો આધારકાર્ડમાં લિંક કરાવેલો મોબાઈલ નંબર(Mobile number) જો બદલાય જાય તો એ આધારકાર્ડમાં અપડેટ કરવો જરૂરી બને છે. જો કે અમુક ડોક્યુમેન્ટ ન હોવાને કારણે નાગરિકો મુશ્કેલી અનુભવતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશુ કે કોઈપણ ડોક્યુમેન્ટ વગર કઈ રીતે આધાર કાર્ડ અપડેટ (Aadhaar Card Update) કરી શકાય છે.

આ પ્રોસેસથી કોઈ પણ ડોક્યુમેન્ટ વગર આધાર કાર્ડ અપડેટ કરી શકશો

-સૌપ્રથમ આધાર કેન્દ્ર પર જાઓ. -કેન્દ્ર તમને ફોન નંબર લિંક કરવા માટે એક ફોર્મ આપશે. -જરૂરી વિગત ભરીને આ કરેક્શન ફોર્મ 25 રૂપિયા ફી આપીને જમા કરાવવાનું રહેશે. -ત્યારબાદ કેન્દ્ર દ્વારા તમને એક સ્લિપ આપવામાં આવશે. જેમાં તમારો અપડેટ રિકવેસ્ટ નંબર હશે. -આ રિકવેસ્ટ નંબરથી તમે ચેક કરી શકશો કે નવો નંબર ફોન સાથે લિંક થયો છે કે નહીં. -ત્રણ મહિનામાં તમારું આધાર કાર્ડ નવા નંબર સાથે લિંક કરવામાં આવશે. -તમારું આધાર નવા નંબર સાથે લિંક થઈ જશે, ત્યારે OTP આવશે. -આ OTPનો ઉપયોગ કરીને તમે અપડેટ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો : વર્ષ 2022 માં ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપી વિકસિત અર્થતંત્ર બનશે : IMF ની રિપોર્ટમાં 8.5% ગ્રોથરેટનો ઉલ્લેખ

આ પણ વાંચો : Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, આ રીતે ચેક કરો તમારા શહેરના ભાવ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">