કોરોનાની રસી પર જાહેરાત, કોવીશિલ્ડ અને કોવેક્સીનને મંજુરી, કેડીલાની રસીને ત્રીજા તબક્કાની મંજુરી
ભારતમાં કોરોના વેકસિનના ઉપયોગને લઇને ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયા દ્વારા માહિતિ આપતા જમાવ્યું હતું કે કોવીશિલ્ડ અને કોવેક્સીનને મંજુરી આપી દેવામાં આવી છે. ઈમરજન્સી ઉપયોગ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. કેડીલાની રસીને ત્રીજા તબક્કા માટે મંજુરી આપી દેવામાં આવી છે. Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે […]
ભારતમાં કોરોના વેકસિનના ઉપયોગને લઇને ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયા દ્વારા માહિતિ આપતા જમાવ્યું હતું કે કોવીશિલ્ડ અને કોવેક્સીનને મંજુરી આપી દેવામાં આવી છે. ઈમરજન્સી ઉપયોગ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. કેડીલાની રસીને ત્રીજા તબક્કા માટે મંજુરી આપી દેવામાં આવી છે.