AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીવી-9 ભારતવર્ષ સંમલેનમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે પહેલી વખત સ્વીકાર્યું, ઉત્તર પ્રદેશમાં ભાજપને થશે મોટું નુકસાન,પણ દેશમાં જીત નક્કી મેળવીશું

ટીવી-9 ભારત વર્ષના સંમેલનમાં દેશના વરિષ્ઠ નેતાઓએ સંબોધન કર્યું છે. જેના સ્વાગત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. જે પછી દેશના ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે વાતચીત કરી હતી. જેમાં રાજનાથ સિંહે કોંગ્રેસના પર પ્રહાર કર્યા હતા. જેમાં રાજનાથ સિંહે કહ્યું કે, હું ક્યારેય જૂઠ્ઠું બોલ્યો નથી. અમે ક્યારેય જૂઠું બોલવાનો પ્રયત્ન […]

ટીવી-9 ભારતવર્ષ સંમલેનમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે પહેલી વખત સ્વીકાર્યું, ઉત્તર પ્રદેશમાં ભાજપને થશે મોટું નુકસાન,પણ દેશમાં જીત નક્કી મેળવીશું
| Updated on: Mar 31, 2019 | 7:32 AM
Share

ટીવી-9 ભારત વર્ષના સંમેલનમાં દેશના વરિષ્ઠ નેતાઓએ સંબોધન કર્યું છે. જેના સ્વાગત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. જે પછી દેશના ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે વાતચીત કરી હતી. જેમાં રાજનાથ સિંહે કોંગ્રેસના પર પ્રહાર કર્યા હતા.

જેમાં રાજનાથ સિંહે કહ્યું કે, હું ક્યારેય જૂઠ્ઠું બોલ્યો નથી. અમે ક્યારેય જૂઠું બોલવાનો પ્રયત્ન પણ કર્યો નથી. દેશનો ચોકીદાર ચોર નથી પણ પ્યોર છે. તે વાત ભૂલવી ન જોઇએ.  તેમજ 2019ની ચૂંટણીમાં  ભાજપને 15 થી 20 બેઠકોનું નુકસાન ભાજપને ઉત્તર પ્રદેશમાં થઈ શકે છે તેવી સ્થિતિ લાગી રહી છે. જેના માટે તેમણે સપા-બસાપાને એકજૂથ થવાનું કારણ આપ્યું છે.

આ પણ વાંચો : રવિવારે પણ રાજ્યમાં ગરમીનો પારો વધશે, અમદાવાદ-રાજકોટ સહિત ઘણાં સ્થાનો પર ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું 

આ સાથે રાજનાથ સિંહે કહ્યું કે, મુસ્લિમ આપણા દેશના જ નાગરિક છે. દેશ બનાવવા માટે રાજનીતિ કરવી જોઇએ નહીં. સમાજ બનાવવા માટે રાજનીતિ કરવી ન જોઇએ. તેમને સાથે લઈને ચાલવામાં આવશે. તેમજ તેમણે કહ્યું કે, અમારી સરકાર દેશના કામકાજમાં હિન્દુ-મુસ્લિમમાં કોઈ ભેદ કરી રહ્યા નથી. નાગરિકો વચ્ચે કોઈ પણ ભેદ રાખ્યો નથી.

જે સાથે જ ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે,  દેશની આઝાદી સમયે કોંગ્રેસને પણ Communal party(કોમ્યુનલ પાર્ટી) કહેવામાં આવી હતી. જે તે સમયની સ્થિતિના અનુરૂપ હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
g clip-path="url(#clip0_868_265)">