Monsoon session of Lok Sabha : સંસદના ચોમાસું સત્રમાં અનેક બિલ પાસ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર

સંસદના ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકાર (Central Government) અનેક બિલ પાસ કરવાની તૈયારી કરી રહી છે. બીજી બાજુ વિપક્ષે પણ સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે. મંત્રીઓને તમામ તૈયારીઓની સાથે સંસદમાં તેમની વાત રાખવાનું કહ્યું છે , વડાપ્રધાને રાજ્યકક્ષાના પ્રધાનોને તેમના કેબિનેટ કક્ષાના પ્રધાનો સાથે બેઠક કરી મંત્રાલયના કામો કરવાનો નિર્દેશ આપ્યો છે.

Monsoon session of Lok Sabha : સંસદના ચોમાસું સત્રમાં અનેક બિલ પાસ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર
The Central Government is preparing to pass several bills in the monsoon session of Parliament
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 12:46 PM

monsoon session : ચોમાસું સત્રની 19 જુલાઈના રોજ સંસદના ચોમાસું સત્ર શરુ થનારું છે. આ સત્રમાં ઉઠનારા મુદ્દાઓને લઈ પક્ષ-વિપક્ષે તૈયારી શરુ કરી છે. આ તૈયારીને લઈ આજે મંત્રીપરિષદની મહત્વની બેઠક મળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ તમામ પ્રધાનોને ખાસ કરી પ્રથમ વખત બનેલા પ્રધાનો બનેલા સાંસદોને ચોમાસું સત્ર માટે મંત્ર આપ્યો છે.

ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકાર (Central Government)અનેક બિલ પાસ કરવાની તૈયારી કરી રહી છે. બીજી બાજુ વિપક્ષે પણ સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે.તેમણે મંત્રીઓને તમામ તૈયારીઓની સાથે સદનમાં તેમની વાત રાખવાનું કહ્યું છે , વડાપ્રધાને રાજ્યના પ્રધાનોને તેમના કેબિનેટ પ્રધાનો સાથે બેઠક કરી મંત્રાલયના કામો કરવાની સ્ટડી કરવાનો નિર્દેશ આપ્યો છે.

સંસદના ચોમાસું સત્ર (monsoon session)માં કેન્દ્ર સરકાર અનેક બિલ પાસ કરવાની તૈયારી કરી રહ્યું છે. બીજી બાજુ વિપક્ષે પણ સરકારને ધેરાવીની તૈયારી કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર સરકારને કોરોના મહામારી (Corona epidemic), ખેડૂત આંદોલન, મોંધવારી અને વિકાસના મુદ્દાઓ પર ધેરવાની તૈયારી છે. આ જ કારણ છે કે, વિપક્ષ તરફથી ઉઠાવેલા મુદ્દાઓ પર તૈયારી કરવામાં આવી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કેન્દ્ર સરકાર (Central Government)આના પર ધ્યાન આપતા તેમના મંત્રીઓને અત્યારથી જ અર્લટ કરી રહી છે. સુત્રોના જણાવાયા અનુસાર સ્વાસ્થ્ય પ્રધાન તમામ તૈયારી અને ડેટાની સાથે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકાર અનેક બિલ પાસ કરવાની તૈયારી કરી રહી છે.બીજી બાજુ વિપક્ષ પણ સરકારને ધેરવાનો પ્રયાસ કરી રહી છે.

મુદ્દો સ્પષ્ટ છે કે, આ વખતે ચોમાસું સત્ર સત્તા અને વિપક્ષ બંન્ને માટે પડકાર હશે. વડાપ્રધાન મોદી વારણસીના પ્રવાસ પર છે, ત્યારે 15 જુલાઈને ગુરુવારે સાંજે રુદ્રાક્ષ કનવેશન સેન્ટરનું ઉદ્ધાટન કરશે. 186 કરોડથી બનાવવામાં આવેલા આ સેન્ટરમાં 1200 લોકોની બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)વારણસીમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે. તો કેટલાક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ છે.

ભારત અને જાપાનની વર્ષો જુની દોસ્તી અને વડાપ્રધાનના બનારસ પ્રવાસ પ્રતીક બની છે. રુદ્રાક્ષ આંતરરાષ્ટ્રીય કન્વેશન સેન્ટર બનારસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ઉદ્ધાટન કરશે. તેમજ 24મી વખત તેમના સંસદીય ક્ષેત્ર વારણસીનો પ્રવાસ કરશે. તેની ખાસિયત એ છે કે, સેન્ટર શિવલિંગના આકારમાં બનાવવામાં આવ્યા છે અને તેની ડિઝાઈનને જાપાનની કંપનીએ કરી છે. ભારત અને જાપાનની દોસ્તી જીવતી જાગતી મિસાઈલ રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરની અનેક ખાસિયત છે.

રુદ્રાક્ષ કન્વેશન સેન્ટર જાણો

186 કરોડ રુપિયાના ખર્ચે બનેલા કન્વેશન સેન્ટરમાં 1200 લોકોને બેસવાની વ્યવસ્થા છે. 150 લોકોની ક્ષમતામાં 2 મીટિંગ હોલ, એક વીઆઈપી કક્ષ અને 4 ગ્રીન રુમ છે. સેન્ટરમાં એક ગેલેરી બનાવવામાં આવી છે. જેમાં વિશ્વ પ્રદર્શનની સુવિધા છે. ત્રણ એકરમાં બનેલા આ સેન્ટરમાં 120 કિલો વોટનો સૌલાર પ્લાન્ટ અને 200 કિલો વોટનું કનેક્શન છે. જેમાં 108 રુદ્રાક્ષ લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : FATF: તમને ખબર છે શું હોય છે FATF નું Black અને Grey List ? આતંકવાદી ભંડોળને રોકવામાં પાકિસ્તાન નિષ્ફળ

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">