કોરોના: આ કંપનીએ લીધો ખુબ મોટો નિર્ણય, કર્મચારીઓને એક અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કામ

ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતી કંપની સ્વીગીએ કોરોનાના સમયમાં સામે આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેના કર્મચારીઓને મોટી રાહત આપી છે. મે મહિનામાં સ્વિગી કર્મચારીઓ માટે ચાર દિવસીય કામ રહેશે હશે.

કોરોના: આ કંપનીએ લીધો ખુબ મોટો નિર્ણય, કર્મચારીઓને એક અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કામ
સાંકેતિક તસ્વીર
Follow Us:
| Updated on: May 04, 2021 | 11:14 AM

આ ક્ષણે સમગ્ર દેશમાં કોરોનાને ધ્યાનમાં રાખીને લોકોને ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી રહી છે, ત્યાં ઘણા લોકો ઘરેથી કામ પણ કરે છે જેથી બહાર જવું ન પડે. અને એવા ઘણા લોકો બહાર કામ કરે છે, જેના કામના કારણે આપણે ઘરે રહી શકીએ છીએ. આવો જ એક વિભાગ છે કે જેઓ ઓનલાઇન ફૂડ પહોંચાડે છે. લોકડાઉનને કારણે જ્યાં ઘણા રાજ્યોમાં હોટલો બંધ છે અને ત્યાં ફૂડને લઈને Take homeનો જ ઓપ્શન છે. ફૂડની હોમ ડિલિવરી એ એકમાત્ર વિકલ્પ બાકી છે. પરંતુ ફૂડ પહોંચાડતા આ કર્મચારીઓમાં પણ કોરોનાના કારણે એક ભય છે.

આને ધ્યાનમાં રાખીને ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતી કંપની સ્વીગીએ કોરોનાના સમયમાં સામે આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેના કર્મચારીઓને મોટી રાહત આપી છે. મે મહિનામાં સ્વિગી કર્મચારીઓ માટે ચાર દિવસીય કામ રહેશે હશે. સ્વિગીના એચઆર હેડ ગિરીશ મેનને કર્મચારીઓને મોકલેલા ઇમેઇલમાં આ માહિતી આપી છે. ઇમેઇલ જણાવે છે, “તમે અઠવાડિયામાં ચાર દિવસ નક્કી કરો કે જેના પર તમે કામ કરવા માંગો છો અને આરામ કરવા માટે, તમારા પરિવાર અને મિત્રોની સંભાળ રાખવા માટે બાકીના દિવસનો ઉપયોગ કરો.”

ઇમર્જન્સી સપોર્ટ ટીમની રચના

Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024

કંપનીએ વર્તમાન સંકટ સમયે કર્મચારીઓને મદદ કરવા માટે એક ઇમર્જન્સી સપોર્ટ ટીમ પણ બનાવી છે. કર્મચારીઓ માટે એક એપ અને સપોર્ટ હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે, જે તેમને હોસ્પિટલ બેડ, આઈસીયુ, પ્લાઝ્મા, ઓક્સિજન સિલિન્ડર મેળવવામાં મદદ કરશે. કોરોના ચેપગ્રસ્ત કર્મચારીઓને સ્વિગી દ્વારા ઓનલાઇન ડોક્ટરની સલાહ અને તબીબી સહાય પણ આપવામાં આવી રહી છે. કર્મચારીઓને પગાર અગાઉથી, રજા એન્કેશમેન્ટ અને લોન પણ આપવામાં આવી રહી છે. કંપની ટૂંક સમયમાં મે માટે ગ્રેડ 1 થી 6 ના કર્મચારીઓને પગાર પણ ચૂકવશે.

બે લાખ વેક્સિનની વ્યવસ્થા

સ્વિગીએ તેના કર્મચારીઓ, તેમના પરિવારના સભ્યો અને તેના લગભગ બે લાખ ડિલીવરી પાર્ટનર્સને વેક્સિન પૂરી પાડવા માટેની વ્યવસ્થા કરી છે. કંપનીએ તાજેતરમાં ભંડોળના નવા રાઉન્ડમાં 80 કરોડ એકત્રિત કર્યા છે. આ ભંડોળ માટે સ્વીગીની વેલ્યુ 5 અબજ ડોલર લગાવવામાં આવી હતી.

આ પણ વાંચો: CM યોગીને મળી જીવથી મારી નાખવાની ધમકી, ધમકીના મેસેજમાં લખ્યું- ચાર દિવસમાં જે થાય એ કરી લો

આ પણ વાંચો: વેક્સિનેશનના નામે ઠગે છે સાઈબર ઠગ, આવી લિંક પર ક્લિક કરશો તો બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી

ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
g clip-path="url(#clip0_868_265)">