કાશ્મીર ઘાટીમાં આવી ખુશખબર! 28 વર્ષ પછી ખુલ્યા ‘સ્વર્ગ’ના દરવાજા, CRPFના જવાનો પછી સામાન્ય લોકોને પણ મળશે પ્રવેશ

મોટા મોટા લોખંડના દરવાજાની અંદર બેઠેલા CRPF જવાન સામે સ્ક્રીન પર શાહિદ કપૂર તેના બાઈક પર આવે છે અન શ્રદ્ધા કપૂરને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે. જોર જોરથી સિટીઓ વાગવા લાગે છે. TV9 Gujarati   આ સીન હતો દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આવેલા ‘હેવન’નામના સિનેમા હોલનો જે લગભગ 28 વર્ષ પછી ખોલવામાં આવ્યુ, જેમાં શાહિદ કપૂરની […]

કાશ્મીર ઘાટીમાં આવી ખુશખબર! 28 વર્ષ પછી ખુલ્યા 'સ્વર્ગ'ના દરવાજા, CRPFના જવાનો પછી સામાન્ય લોકોને પણ મળશે પ્રવેશ
Follow Us:
| Updated on: Mar 15, 2019 | 7:39 AM

મોટા મોટા લોખંડના દરવાજાની અંદર બેઠેલા CRPF જવાન સામે સ્ક્રીન પર શાહિદ કપૂર તેના બાઈક પર આવે છે અન શ્રદ્ધા કપૂરને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે. જોર જોરથી સિટીઓ વાગવા લાગે છે.

TV9 Gujarati

આ સીન હતો દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આવેલા ‘હેવન’નામના સિનેમા હોલનો જે લગભગ 28 વર્ષ પછી ખોલવામાં આવ્યુ, જેમાં શાહિદ કપૂરની ફિલ્મ બતી ગુલ મીટર ચાલુ અને જે.પી દત્તાની ફિલ્મ પલટન ચલાવામાં આવી. ઘાટીના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંથી એક અનંતનાગનું હેવન સિનેમા હોલ 6 માર્ચે ખોલવામાં આવ્યું. આ સિનેમા હોલમાં 40 બટાલિયન કર્મીઓએ 70MS સ્ક્રીન પર ફિલ્મ જોઈ હતી. કાશ્મીરમાં 1 સિનેમાઘર ખોલીને તેમાં ફિલ્મ ચલાવવી તે ખુબ મોટી વાત છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

1989માં હેવન સિનેમા હોલ બનાવવામાં આવ્યો હતો

એક સ્થાનીય વેપારીની આ બિલ્ડીંગ હતી. તેમાં તેમને 1989માં સિનેમા હોલ હેવન બનાવ્યો હતો. સિનેમા હોલ બનાવ્યાના 2 વર્ષ પછી ત્યાં એક ગ્રેનેડ હુમલો થયો હતો. ત્યારબાદ સિનેમા હોલને બંધ કરવામાં આવ્યો હતો. સિનેમા હોલ બંધ કરવા માટે અલ્લાહ ટાઈગર નામના આતંકી સંગઠને ધમકી આપી હતી. તેમને કહ્યું હતું કે તે ઈસ્લામની વિરૂધ્ધ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">