AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video : મોટા મોટા ખડકને કારણે કારનો વળ્યો કચ્ચરઘાણ, કાટમાળમાંથી જીવતા નીકળ્યા 4 લોકો

ભારતમાં પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક કાર અને જિંદગીઓ વધી વહી ગઈ હતી. હાલમાં વરસાદને કારણે થયેલી તબાહીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.

Shocking Video : મોટા મોટા ખડકને કારણે કારનો વળ્યો કચ્ચરઘાણ, કાટમાળમાંથી જીવતા નીકળ્યા 4 લોકો
Shocking video a stone fell on car the car got scratched but no one got scratched tata is being praised
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 1:12 PM
Share

Car accident viral video: ચોમાસાનો વરસાદ સૌ કોઈને સારો લાગે છે. પણ વધારે પડતો વરસાદ લોકોને રડવા માટે પણ મજબૂર કરી શકે છે. ભારતમાં પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક કાર અને જિંદગીઓ વધી વહી ગઈ હતી. હાલમાં વરસાદને કારણે થયેલી તબાહીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.

અકસ્માતના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે આખી કાર તૂટી ગઈ હતી, ત્યારે તે કારમાં બેઠેલા લોકો ભાગ્યશાળી નીકળ્યા હતા, જેમને એક પણ ઈજા નથી આવી. આ વીડિયો નાગાલેન્ડનો છે જ્યાં એક કાળા રંગની કાર પહાડોની બાજુમાં બનેલા રસ્તા પર જઈ રહી હતી, જેના પર કેટલાક ફૂટ ઉપરથી એક પથ્થર પડ્યો હતો.

જેમાં સમગ્ર કારના ફુરચા ઉડી ગયા હતા. કારમાં બેઠેલા ચાર લોકોને એક પણ ઈજા આવી ન હતી.જેને જોઈને લાગ્યું કે આ કારમાં કોઈ બચ્યું નથી, પરંતુ અકસ્માત થયા બાદ કારમાં બેઠેલા તમામ લોકો પોતાની મેળે બહાર આવી ગયા, જેને જોઈને લોકોને આશ્ચર્ય થયું.

આ પણ વાંચો : Viral Video: ટામેટા ચોરીનો પ્રયત્ન કરી રહ્યો હતો આ વ્યક્તિ, તરત સાપે કર્યો હુમલો

આ રહ્યો એ ચોંકાવનારો વાયરલ વીડિયો

આ પણ વાંચો : ફૂડ બ્લોગરે જ્વાળામુખીની અંદર બનાવ્યો પિત્ઝા, વીડિયો જોઈને યૂઝર્સ થયા આશ્ચર્યચકિત

સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો જોઈ દરેક સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video: પ્લેનમાં ‘ભીખ’ માંગતો જોવા મળ્યો Pakistani વ્યક્તિ, Video થયો વાયરલ

આ વીડિયો શેયર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, હેરિયર કારમાં બેઠેલા લોકો નસીબદાર હતા, જો 2 ફૂટ પાછળ હોત તો ચોક્કસ મૃત્યુ થાત. @TataMotors તરફથી આ ઉત્તમ બિલ્ડ ગુણવત્તા છે. સસ્પેન્શન અને ફ્રેમની મજબુતતાને કારણે આટલો મોટો અકસ્માત થયો હોવા છતાં વાહન વધુ હલી ન શક્યું. કારની આ ગુણવત્તા કારમાં સવાર લોકોનો જીવ બચાવે છે, તેને જ ખરીદો.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">